ETV Bharat / bharat

ભારત-ચીન વિવાદઃ લદ્દાખની ચોકી પર પહેલીવાર મહિલા ડૉક્ટર્સની તૈનાત - ભારત ચીન સીમા વિવાદ

ભારત ચીન સીમા પર તણાવ વચ્ચે ભારત તિબ્બત સીમા પોલીસે (આઇટીબીપી) પહેલીવાર લદ્દાખમાં અગ્રિમ ચોકી પર મહિલા ડૉકટર્સને તૈનાત કર્યા છે. અર્ધ સૈનિક બળની આ અધિકારીઓના જવાનોની સારવાર માટે અગ્રિમ ઠેકાણાઓ પર મોકલવામાં આવ્યા છે. આઇટીબીપીની મહિલા ડૉકટરોને પૂર્ણ પ્રભાર આપવામાં આવ્યો છે.

ITBP deploys female doctors at forward locations in Ladakh

author img

By

Published : Sep 9, 2020, 2:38 PM IST

લદ્દાખઃ આઇટીબીપીએ ભારત-ચીન સંઘર્ષની વચ્ચે તેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહી (એસઓપી) બદલીને આ તૈનાત કરી છે. અગાઉ આવા ઠેકાણાઓ પર મહિલા અધિકારીઓ પોસ્ટ કરાયા ન હતા. આઇટીબીપીએ થોડા અઠવાડિયા પહેલા મહિલા ડોકટરો અને અન્ય સ્ટાફને ત્યાં મોકલ્યા હતા.

લેહમાં આઇટીબીપીના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલા ડોક્ટરોને સરહદ નજીક તૈનાત કરવામાં આવ્યા છે. જેથી તેઓ પેરા મેડિકલ સ્ટાફની સાથે જવાનોની સંભાળ લઈ શકે. આ મહિલા ડોકટરોની જવાબદારી જવાનોની તબીબી જરૂરિયાતો પર પણ નજર રાખવાની રહેશે.

ITBP deploys female doctors at forward locations in Ladakh
ITBP deploys female doctors at forward locations in Ladakh

લેહ એક સૈન્ય મથક છે, જ્યાં દેશભરમાંથી સૈનિકો તૈનાત કરવામાં આવે છે અને તેમને સખત તબીબી પરીક્ષા લેવી પડે છે અને તંદુરસ્તીનું પ્રમાણપત્ર લેવું પડે છે. આ સ્થાન પર મહિલા અધિકારી ડૉ.કત્યાયની શર્માને પ્રભારી બનાવવામાં આવ્યાં છે. તેમની જવાબદારી લેહથી આગળના પોસ્ટ પર ફક્ત ફિટ માણસોને મોકલવાની રહેશે. અહીં ત્રણ તબક્કામાં સૈનિકોની તબીબી તપાસ કર્યા પછી જ ફિટનેસનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.