ETV Bharat / bharat

મુંબઈની એક બિલ્ડિંગમાં આગ, 5 લોકો ઘાયલ - Mumbai news

મહારાષ્ટ્ર: મુંબઇના કામથીપુરા (નાગપડા) ખાતેની એક બિલ્ડિંગમાં આગ લાગતા પાંચ લોકો ઘાયલ થયા છે. કામથીપુરામાં ચાઇના બિલ્ડિંગમાં આગ લાગતા 3 ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.

mumbai
મુંબઇ
author img

By

Published : Jan 6, 2020, 11:44 AM IST

Updated : Jan 6, 2020, 11:58 AM IST

મુંબઇના કામથીપુરા વિસ્તારની ચાઇના બિલ્ડિંગમાં અગમ્ય કારણસર આગ લાગતા 4 ફાયર એન્જિન અને 3 પાણીના ટેન્કર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આગની ચપેટમાં પાંચ લોકો ઘાયલ થયા છે.

મુંબઇના કામથીપુરા વિસ્તારની ચાઇના બિલ્ડિંગમાં લાગી આગ, 5 લોકો ઘાયલ થયા

Intro:मुंबई फ्लॅश
कामाठी पुरा येथील चायना इमारतीला आग
- लेव्हल 2 ची आग
- अद्याप कोणीही जखमी नाही
- 4 फायर इंजिन, 3 वॉटर टँकर घटनास्थळी दाखलBody:FlashConclusion:
Last Updated : Jan 6, 2020, 11:58 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.