ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન બોટ પલટી, 5 લોકોના મોત - મુર્શિદાબાદમાં દુર્ગા મૂર્તિ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બોટે પલટી મારતા 5 લોકોના મોત થયા છે. હાલ પોલીસ અને બચાવદળની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્કયુ ઓપરેશન કરી રહી છે.

cx
cx
author img

By

Published : Oct 27, 2020, 7:30 AM IST

Updated : Oct 27, 2020, 8:26 AM IST

પશ્ચિમ બંગાળ: મુર્શિદાબાદમાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન એક ગંભીર અક્સમાત સર્જાયો હતો. આ ઘટનામાં બોટમાં સવાર લોકો મૂર્તિનું વિસર્જન કરી રહ્યા હતા. તે દરમિયાન નાવે પલટી મારતા અક્સ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોના મોત થયા છે. તો હજુ કેટલાક લોકોની શોધખોળ શરૂ છે.

પશ્ચિમ બંગાળમાં દુર્ગા મૂર્તિ વિસર્જન

પોલીસના જણાવ્યા મુજબ મૃતકોમાં પિકન પાલ, અરિદમ બેનર્જી, સોમનાથ બેનર્જી અને એક અન્ય વ્યકિતનું મોત થયું છે. આ બધા જ લોકો બેલડાંગાના રહેવાસી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવદળ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :

UPના ગોન્ડા જિલ્લાની સરયૂ નદી બોટ પલટી, 1નું મોત તો અનેક લાપતા

બિહારની મહાનંદી નદીમાં બોટ પલટી, 3ના મોત

Last Updated : Oct 27, 2020, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.