ETV Bharat / bharat

પાકિસ્તાની જેલમાં માછીમારનું મૃત્યુ, 1 મહિના બાદ પણ પરિવારને નથી મળ્યો મૃતદેહ

ગીર સોમનાથઃ ભારત પાકિસ્તાનના વિવાદિત પ્રશ્નને લઇ પાકિસ્તાનની જેલમાં મૃત માછીદારોના મૃતદેહ તેમના પરિવારોને મહિનાઓ પછી પણ મળતા નથી. હાલમાં જ ગુજરાતના ગીર સોમનાથના પાલડી ગામના માછીમાર ભીખૂ બામનિયા જે 15 નવેમ્બર 2017ના રોજ પાકિસ્તાન નેવી દ્વારા પકડાયા હતા, તેમનું પાકિસ્તાનમાં 4 માર્ચ 2019ના રોજ અજ્ઞાત કારણે મૃત્યુ થયું હતું. જેને એક મહિનો પસાર થયા પછી પણ ભીખુના પરિવારને તેમનો મૃતદેહ મળ્યો નથી અને તેમનો પરિવારે શક્ય તેટલી વહેલી તકે તેમના મૃતદેહને ભારતમાં લાવવાની માંગણી કરી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 11, 2019, 3:45 PM IST

Updated : Apr 14, 2019, 3:03 PM IST

ગુજરાતની પાસે દેશનો સૌથી મોટો સમુદ્ર તટ છે અને તટ પરના તમામ જિલ્લાઓ અને તાલુકાઓ માછીમારી વ્યવસાય પર આધારિત રોજગારી પૂરી પાડે છે. ત્યારે ઘણીવાર માછીમારો લાલચમાં કે પછી દરિયાઇ લહેરમાં ભારતીય સમુદ્રી સીમા પાર કરી પાકિસ્તાન પહોંચી જાય છે. જેથી પાકિસ્તાની નેવી દ્વારા પકડી લેવામાં આવે છે અને ત્યાર પછી 1-2 વર્ષ પછી તેમને જેલમાંથી છોડવામાં આવે છે, પરંતુ મહત્વની વાત છે કે, જ્યારે કોઇ ભારતીય માછીમાર પાકિસ્તાનમાં બીમાર પડે ત્યારે તેને પૂરતી મેડિકલ સહાય આપવામાં આવતી નથી અને વહેલી તકે તેને છોડવામાં પણ આવતા નથી અને જ્યારે કોઇ માછીમારનું મૃત્યુ થઇ જાય તો તેની જાણ પરિવારને બીજા માછીમારની ચીઠ્ઠી દ્વારા જાણ થતી હોય છે.

પાકિસ્તાની જેલમાં માછીમારનું મૃત્યુ

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના નાના ગામ પલડીના માછીમાર ભીખૂ બામનિયા જેને પાકિસ્તાન નેવી દ્વારા 15 નવેમ્બર 2017ના રોજ પકડી ગયા હતા. તેની અજ્ઞાત કારણોથી પાકિસ્તાન જેલમાં 4 માર્ચ 2019ના રોજ મૃત્યુ થયું હતું. જેની ગુજરાત ફિશરિઝ ડિપાર્ટમેન્ટ દ્વારા પરિવારને સત્તાવાર માહિતી આપવામાં આવી હતી, પરંતુ એક મહિના પસાર કર્યા પછી પણ મૃતદેહ ભારત પાછો આવ્યો નથી. ભીખુના મૃતદેહને ટૂંક સમયમાં ભારત લાવવા સરકારને વિનંતી કરી રહ્યા છે.

Intro:Body:

પાકિસ્તાનની જેલમાં માછીમારનો મૃતદેહ, પરિવાર 1 મહિનાથી કરે છે મૃતદેહની માંગ

ગિરસોમનાથઃ ભારત પાકિસ્તાના ચાલતા રાજકીય પ્રશ્નને લઇ પાકિસ્તાનની જેલમાં મૃત માછીદારોના મૃતદેહ પરિવારોને મહિનાઓ પછી પણ મળતા નથી. હાલમા જ ગુજરાતના ગિરસોમનાથના પાલડી ગામના માછીમાર ભીખૂ બામનિયા જે 15 નવેમ્બર 2017ના રોજ પાકિસ્તાન નેવી દ્વારા પકડાઇ ગયો હતો. જેની પાકિસ્તાનમાં 4 માર્ચ 2019ના રોજ અજ્ઞાત કારણે મૃત્યુ થયુ હતું. જેને એક મહિના પસાર થયા પછી પણ ભીખુના પરિવારને તેનું મૃતદેહ મળ્યો નથી,અને તેના પરિવાર શક્ય તેટલી વહેલી તકે તેના મૃતદેહને ભારતમાં લાવવાની માગણી કરી છે.

ગુજરાતની પાસે દેશનો સૌથી મોટો સમુદ્ર તટ છે, અને તટ પરના તમામ જિલ્લાઓ અને તાલુકાઓ માછીમારી વ્યવસાય પર આધારિત રોજગારી પૂરી પાડે છે. ત્યારે ધણી વાર માછીમારો લામચમા કે પછી દરિયાઇ લહેરમાં ભારતીય સમુદ્રી સિમા પાર કરી પાકિસ્તાન પહોચી જાય છે. જેથી પાકિસ્તાની નેવી દ્વારા પકડી લેવામાં આવે છે. અને ત્યાર પછી 1-2 વર્ષ પછી તેમને જેલ માથી છોડવામાં આવે છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે, જ્યારે કોઇ ભારતીય માછીમાર પાકિસ્તાનમાં બીમાર પડે ત્યારે તેને પૂરતી મેડિકલ સહાય આપવામા આવતી નથી અને વહેલી તકે તેને છોડવામાં પણ આવતા નથી અને જ્યારે કોઇ માછીમારનું મૃત્યુ થઇ જાય તો તેની જાણ પરિવારને બીજા માછીમારની ચીઠ્ઠી દ્વારા જાણ થતી હોય છે.

ગિરસોમનાથ જિલ્લાના ઉનાના નાના ગામ પલડીના માછીમાર ભીખૂ બામનિયા જેને પાકિસ્તાન નેવી દ્વારા 15 નવેમ્બર 2017ના રોજ પકડી ગયા હતા. તેની અજ્ઞાત કારણોથી પાકિસ્તાન જેલમાં 4 માર્ચ 2019ના રોજ મૃત્યુ થયું હતું. જેની ગુજરાત ફિશરિઝ ડિપાર્ટમેન્ટ દ્વારા પરિવારને સત્તાવાર માહિતી આપવામાં આવી હતી, પરંતુ એક મહિના પસાર કર્યા પછી પણ મૃતદેહ ભારત પાછો આવ્યો નથી. ભીખુના મૃતદેહને ટૂંક સમયમાં ભારત લાવવા સરકારને વિનંતી કરી રહ્યા છે.

Conclusion:
Last Updated : Apr 14, 2019, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.