ETV Bharat / bharat

પશ્વિમ બંગાળ: સિલીગુડીમાં રમકડાંના ગોડાઉનમાં લાગી આગ

author img

By

Published : Nov 13, 2019, 12:59 PM IST

સિલીગુડી: પશ્વિમ બંગાળના સિલીગુડીમાં એક રમકડાંના ગોડાઉનમાં આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

Fire broke out in West bengal

મળતી વિગતો મુજબ પશ્વિમ બંગાળના સિલીગુડીમાં રમકડાંના ગોડાઉનમાં આગ લાગી છે. આગને કારણે ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓને ઘટનાસ્થળ પર તહેનાત કરવામાં આવી છે. તેમજ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગ કામે લાગ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોમાં પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લા હેઠળ આવેલા હલ્દિયા પેટ્રોકેમિકલ્સમાં સવારે અચાનક આગ લાગી હતી. જેમાં કેટલાયે લોકો આગમાં હોમાઈ ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.