ETV Bharat / bharat

સિલ્વર સ્ક્રિન પર જોવા મળશે અટલ ! - જીવનગાથા

મુંબઈ: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જીવનગાથા હવે સિલ્વર સ્ક્રિન્સ પર જોવા મળશે. અટલ બિહારી વાજપેયી સિનિયર લીડર, ભારતીય જનસંધના ફાઉંડર મેંમ્બર્સમાંના એક હતાં. તેમનું નિધન 16 ઓગસ્ટ 2018ના રોજ ઢળતી ઉંમરના કારણે થયું હતું.

twitter
author img

By

Published : Aug 27, 2019, 6:44 PM IST

અમાશ ફિલ્મ્સના માલિક શિવા શર્મા અને જીશાન અહમદે ધી અંટોલ્ડ વાજપેયી પુસ્તરના ઓફિશ્યલી રાઈટ્સ મેળવી લીધા છે.

સાથે સાથે તેમણે નિર્ણય કર્યો છે, અટલજીના જીવન પરના અમુક ભાગને સિનેમાના રુપેરી પડદા પર બતાવવા માગે છે.

શિવાએ આ અંગે કહ્યું હતું કે, ધી અંટોલ્ડ વાજપેયી મારા એમ્બિશિયસ પ્રોજક્ટમાના એક છે. તથા મને ગર્વ થશે કે, હું આવા હિરોની સ્ટોરીને સિનેમાના પડદા પર ઉતારીશ. સાથે જ હું એવું પણ માનુ છું કે, તમામ લોકો અટલજીના જીવન વિશે જાણવા માગે છે. આ પુસ્તક વાંચ્યા બાદ મને પણ અનેક નવી વાતો જાણવા મળી છે.

વધુમાં શિવાએ જણાવ્યું હતું કે, આ અજાણી વાતોથી પ્રરિત થઈને મને આવો વિચાર આવ્યો કે, હું આ તમામ પાસાઓને સિનેમામાં ઉતારુ.

Intro:Body:

સિલ્વર સ્ક્રિન પર જોવા મળશે અટલ !

મુંબઈ: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જીવનગાથા હવે સિલ્વર સ્ક્રિન્સ પર જોવા મળશે.

અટલ બિહારી વાજપેયી સિનિયર લીડર, ભારતીય જનસંધના ફાઉંડર મેંમ્બર્સમાંના એક હતાં. તેમનું નિધન 16 ઓગસ્ટ 2018ના રોજ ઢળતી ઉંમરના કારણે થયું હતું.

અમાશ ફિલ્મ્સના માલિક શિવા શર્મા અને જીશાન અહમદે ધી અંટોલ્ડ વાજપેયી પુસ્તરના ઓફિશ્યલી રાઈટ્સ મેળવી લીધા છે.

સાથે સાથે તેમણે નિર્ણય કર્યો છે, અટલજીના જીવન પરના અમુક ભાગને સિનેમાના રુપેરી પડદા પર બતાવવા માગે છે.

શિવાએ આ અંગે કહ્યું હતું કે, ધી અંટોલ્ડ વાજપેયી મારા એમ્બિશિયસ પ્રોજક્ટમાના એક છે. તથા મને ગર્વ થશે કે, હું આવા હિરોની સ્ટોરીને સિનેમાના પડદા પર ઉતારીશ. સાથે જ હું એવું પણ માનુ છું કે, તમામ લોકો અટલજીના જીવન વિશે જાણવા માગે છે. આ પુસ્તક વાંચ્યા બાદ મને પણ અનેક નવી વાતો જાણવા મળી છે.

વધુમાં શિવાએ જણાવ્યું હતું કે, આ અજાણી વાતોથી પ્રરિત થઈને મને આવો વિચાર આવ્યો કે, હું આ તમામ પાસાઓને સિનેમામાં ઉતારુ.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.