નવા વર્ષના સેલિબ્રેશનના સમયે એક વેપારી પરીવારના 6 સભ્યોના મોત નિપજવાની ઘટના સામે આવી છે. ઘટના મુજબ ફાર્મ હાઉસમાં ન્યુ યરને લઇને પાર્ટી ચાલી રહી હતી. ફાર્મહાઉસમાં એક બિલ્ડીંગ સ્થાયી હતું. જેનુ કામકાજ ચાલી રહ્યુ હતું. તે બિલ્ડીંગમાં ઉપર જવા માટે કામચલાઉ લીફ્ટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જે કામચલાઉ લિફ્ટમાં પરીવાર જઇ રહ્યો હતો તે દરમિયાન ટેક્નીકી ખામીને કારણે લીફ્ટ પલટી મારી ગઇ હતી અને તેમા રહેલો સમગ્ર પરીવાાર નીચે પટકાયો હતો. જે અકસ્માતના પગલે પરિવારના 6 લોકોના સભ્યોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અકસ્માતમાં ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડેલ છે.
70 ફૂટ ઉંચા ટાવર પરથી લિફ્ટ નીચે પટકાતા એક જ પરિવારના 6 સભ્યોના મોત - નવા વર્ષના સેલિબ્રેશન
ઇન્દોર : નવા વર્ષના સેલિબ્રેશનના સમયે વેપારી પુનીત અગ્રવાલના પરીવારને નડેલા એક અકસ્માતમાં પરિવારના 6 સભ્યોના મોત નિપજ્યા છે. જ્યારે એકની હાલત હાલમાં ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. ધાયલને શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નવા વર્ષના સેલિબ્રેશનના સમયે એક વેપારી પરીવારના 6 સભ્યોના મોત નિપજવાની ઘટના સામે આવી છે. ઘટના મુજબ ફાર્મ હાઉસમાં ન્યુ યરને લઇને પાર્ટી ચાલી રહી હતી. ફાર્મહાઉસમાં એક બિલ્ડીંગ સ્થાયી હતું. જેનુ કામકાજ ચાલી રહ્યુ હતું. તે બિલ્ડીંગમાં ઉપર જવા માટે કામચલાઉ લીફ્ટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જે કામચલાઉ લિફ્ટમાં પરીવાર જઇ રહ્યો હતો તે દરમિયાન ટેક્નીકી ખામીને કારણે લીફ્ટ પલટી મારી ગઇ હતી અને તેમા રહેલો સમગ્ર પરીવાાર નીચે પટકાયો હતો. જે અકસ્માતના પગલે પરિવારના 6 લોકોના સભ્યોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અકસ્માતમાં ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડેલ છે.
Body:स
Conclusion:स