ETV Bharat / bharat

ફડણવીસનો પ્રહાર : ઠાકરે સરકારને હવે મુંબઇ 'માતોશ્રી'થી નહી પરંતુ, ' દિલ્હીથી માતોશ્રી' કંટ્રોલ કરશે - fadnavis target

પાલધર : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પર રાંકપા અને કોગ્રેસ સાથે ગઠબંધન સરકાર બનાવવાને લઇને ફરી આકરા પ્રહારો કર્યા છે.

ફડણવીસનો આકરો પ્રહાર : ઠાકરે સરકારને હવે મુંબઇથી 'માતોશ્રી'થી નહી પરંતુ, ' દિલ્હીથી માતોશ્રી' કંટ્રોલ કરશે
ફડણવીસનો આકરો પ્રહાર : ઠાકરે સરકારને હવે મુંબઇથી 'માતોશ્રી'થી નહી પરંતુ, ' દિલ્હીથી માતોશ્રી' કંટ્રોલ કરશે
author img

By

Published : Jan 2, 2020, 5:17 AM IST

Updated : Jan 2, 2020, 5:48 AM IST

દેવેન્દ્ર ફડણવીસે બુધવારે એક રેલીને સંબોધન કરતા લોકોને ઉદ્વવ ઠાકરેના પક્ષને આગામી પાલધર જિલ્લા પરિષદ ચૂંટણીમાં કરારી ટક્કર આપી સામનો કરવા કહ્યું છે.

ફડણવીસનું ટ્વિટ
ફડણવીસનું ટ્વિટ

રેલીને સંબોધન કરતા ફડણવીસે સોનિયા ગાંધીનું નામ લીધા વગર કોંગ્રેસ પર આકરો પ્રહાર કરતા કહ્યું કે આ સરકારને મુંબઇની 'માતોશ્રી' થી નહી પરંતુ 'દિલ્હીની માતોશ્રી' કંટ્રોલ કરશે.

Intro:Body:

ફડણવીસનો આકરો પ્રહાર : ઠાકરે સરકારને હવે ' દિલ્હીની માતોશ્રી' કંટ્રોલ કરશે

पालघर : महाराष्ट्र के पूर्व मुख्यमंत्री देवेंद्र फडणवीस ने शिवसेना पर राकांपा व कांग्रेस के साथ गठबंधन सरकार बनाने के लिए फिर निशाना साधा और इसे जनादेश के साथ विश्वासघात करार दिया है.

પાલધર : મહારાષ્ટ્રના ભૂતપુર્વ મુ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પર રાંકપા અને કોગ્રેસ સાથે ગઠબંધન સરકાર બનાવવાને લઇને ફરી આકરા પ્રહારો કર્યા છે.  

देवेंद्र फडणवीस ने बुधवार को यहां एक रैली को संबोधित करते हुए लोगों से उद्धव ठाकरे नीत पार्टी को आगामी पालघर जिला परिषद चुनाव में करारा जवाब देने को कहा.

દેવેન્દ્ર ફડણવીસે બુધવારે એક રેલીને સંબોધન કરતા લોકોને ઉદ્વવ ઠાકરેના પક્ષને આગામી પાલધર જિલ્લા પરિષદ ચૂંટણીમાં સામનો કરવાનુ કહ્યું છે. 

फडणवीस ने सोनिया गांधी का नाम लिए बिना कांग्रेस पर तंज कसते हुए कहा कि यह सरकार 'मातोश्री' (ठाकरे का मुंबई आवास) से नहीं बल्कि 'दिल्ली के मातोश्री' से नियंत्रित होगी.

ફડણવીસે સોનિયા ગાંધીનું નામ લીધા વિના કોંગ્રેસ પર આકરો પ્રહાર કરતા કહ્યું આ સરકાર મુંબઇની 'માતોશ્રી' થી નહી પરંતુ 'દિલ્હીની માતોશ્રી' થી કંટ્રોલ કરશે.  

Conclusion:
Last Updated : Jan 2, 2020, 5:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.