ETV Bharat / bharat

Etv Bharat: સુરતમાં BRTS માં આગ લાગી

news
news
author img

By

Published : Feb 29, 2020, 7:59 AM IST

Updated : Feb 29, 2020, 3:09 PM IST

15:06 February 29

Surat Breaking

  • સુરત 

સુરતના સરથાણા વિસ્તારમાં BRTS માં લાગી આગ     

આગ લાગતા બસમાં સવાર તમામ મુસાફરોને ઉતારવામાં આવ્યા

આગની જાણકારી ફાયર વિભાગને આપવામા આવી

આગ લાગતા મચી દોડધામ

09:23 February 29

Meghalaya Breaking news

મેઘાલય 

  • શિલાંગમાં બે જુથ વચ્ચે અઠડામણ બાદ કર્ફ્યુ
  • CAAને લઈ બે જુથ વચ્ચે અથડામણ
  • છ જિલ્લામાં ઈન્ટનેટ સેવા બંધ

08:23 February 29

jamnagar Breaking

જામનગર

  • વિજરખીની ગોળાઈમાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત
  • એક વ્યક્તિનું મોત, અન્ય એક ગંભીર રીતે ઘવાયો
  • ઘાયલને 108 મારફતે સારવાર માટે જી જી હોસ્પિટલ ખસેડાયો

07:53 February 29

Rajkot breaking

રાજકોટ

  • રાજકોટના બેડી ગામ નજીક મચ્છરોનો ત્રાસ
  • ગ્રામજનો દ્વારા મચ્છરોના ત્રાસથી બચવા માટે મચ્છરદાની અને ધુપનો કરાઇ રહ્યો છે ઉપયોગ
  • માલધારીઓ દ્વારા પશુઓ માટે ખાસ 8 ફૂટ ઊંચી અને 20 ફૂટ પહોળી મચ્છરદાની બનાવવામાં આવી
  • ગ્રામજનો સાથે પશુઓની હાલત પણ કફોડી

07:09 February 29

Rajkot Breaking news

રાજકોટ

  • રાજકોટમાં નદીઓ અનેે તળાવમાં ગાંડીવેલ ઉગવાનો મામલો 
  • મહાનગરપાલિકા ગાંડીવેલ દૂર કરવા મશીનની ખરીદી કરશે
  • રાજ્ય સરકાર દ્વારા બજેટમાં રૂ.15 કરોડની કરવામાં આવી છે જાહેરાત
  • રાજકોટ મનપા હવે મશીન ભાડે લેવાના બદલે કરશે ખરીદી

Last Updated : Feb 29, 2020, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.