આ હુમલામાં ઘટનાસ્થળેથી સેનાએ હથિયાર જપ્ત કર્યા છે.
અથડામણમાં 4 આતંકી ઠાર
સેનાને માહિતી મળી હતી કે, એક ઘરમાં કેટલાક આતંકી છુપાયા છે. ત્યારબાદ સુરક્ષા દળોએ લસ્સીપોરા વિસ્તારને ઘેરી લીધો હતો. હાલ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ છે.

જમ્મુ-કાશ્મિરઃ પુલવામા એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર
શ્રીનગરઃ જમ્મુ કાશ્મિરના પુલવામામાં સેનાએ લશ્કર-એ-તૈયબાના 4 આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં સેનાના 2 જવાના પણ ઘાયલ થયા છે. સેનાએ ચારેય બાજુથી આ વિસ્તારને ઘેરી લીઘો છે.