ફરિયાદ અનુસાર, રાહુલ ગાંધીના 12 ડિસેમ્બરના રોજ ઝારખંડના ગોડ્ડામાં રેલીનું સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે 'રેપ ઈન ઈન્ડિયા' શબ્દનો પ્રયોગ કર્યો હતો.
આ નિવેદનને લઈને લોકસભામાં પણ હોબાળો થયો હતો. સ્મૃતિ ઈરાની સહિત કેટલાયે ભાજપના સાંસદોએ રાહુલને માફી માંગવાનું કહ્યું હતું.