ETV Bharat / bharat

વિશેષ લેખ: લોન ન ચુકવવાને કારણે મુદ્રા સ્કીમથી બેન્કોની ચિંતા વધી

2015માં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરેલી, વડાપ્રધાન મુદ્રા યોજનાએ પોતાનો ટાર્ગેટ પુર્ણ કર્યો છે, પરંતુ, NPAની વધતી માત્રા લોન પરત ન કરવા પર બેન્કિંગ સેક્ટર માટે પરેશાનીનું એક કારણ બની ગયુ છે. જેનું સંક્ષિપ્ત

વિશેષ લેખ: લોન ન ચુકવવાને કારણે મુદ્રા સ્કીમથી બેન્કોની ચિંતા વધી
વિશેષ લેખ: લોન ન ચુકવવાને કારણે મુદ્રા સ્કીમથી બેન્કોની ચિંતા વધી
author img

By

Published : Dec 13, 2019, 11:34 AM IST

આ હેઠળ બેન્કોએ લોન આપવા પર વિચાર કરવાની જરૂર છે. કારણ કે રિજર્વ બેન્કના ડેપ્યુટી ગર્વનર, એમ રે જૈન પણ એ વાત કહી ચુક્યા છે કે 'મુદ્દા' (Micro Units Development and Refinance Agency Bank) સ્કીમ હેઠળ આપેલી લોન પરત ન આપવાના કેસો વધી રહ્યા છે.

જૈને એ વાત કહી કે બેન્કે લોન પરત આપવાની ક્ષમતા પર તપાસ કરવી જોઇએ. આ પહેલા RBIના ગર્વનર, લોન પરત ન આપવાના કેસની સંખ્યા તરફ ધ્યાન અપાવી ચુક્યા છે.

ભૂતપુર્વ RBI ગર્વનર, રઘુરામ રાજને ચેતવણી આપી હતી કે, નાના અને મધ્યમ વેપારીઓને લોન આપવામાં બેન્કને મુશ્કેલી થતી હોય છે. તે હેઠળ સરકાર અને બેન્કિંગ ક્ષેત્રમાં વાચચીત પણ થઇ હતી, મુદ્રા યોજના, જે MSME ક્ષેત્રની કોઇ પણ વીમાના 10 લાખ સુધી આપે છે, તે હેઠળ છેલ્લા ચાર વર્ષમાં 10 લાખ કરોડની લોન 21 કરોડ લાભાર્થીઓને મળી છે.

આ કારણે, કરોડોની સંખ્યામાં નાના વેપારીઓને સારી તક મળી અને તે આગળ વધ્યા. પરંતુ, 2016-17માં પરત ન કરનારી લોનની રકમ 5067 કરોડ, 2017-18માં 7277 કરોડ અને 2018-19માં 16481 કરોડ રહી છે. જે આ વર્ષે વધવાની આશંકા છે. ચુકવણી ન થનારની સમસ્યાઓ જાહેર ક્ષેત્રની બેન્કમાં છે. જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા આગળ છે, ત્યારબાદ પંજાબ નેશનલ બેન્ક, કેનેરા બેન્ક, સિંડીકેટ બેન્ક છે. બાકી લોનનો ગુણોતર, 2017-18માં 2.58 ટકા જે 2018-19માં વધીને 2.68 ટકાએ પહોંચ્યો છે.

મુદ્રા લોનની યાદી

નોટ બંધ થયા પછી, વેપારીઓને એક ઝટકો GSTથી લાગ્યો, જેને લઇને કરોડો વેપારીઓના કામ કાજ પર અસર થઇ અને બંધ થઇ ગયા. બાકી રહેલી લોનની સંખ્યા પણ વધતી ગઇ. કેટલાક વેપારીઓ જેઓએ શિક્ષુ યોજના હેઠળ 50000 સુધી લોન લીધી હતી, તે કુશળતાની કમીને કારણે બદલાતી બજારમાં ટકી શક્યા નહીં.

પ્રતિસ્પર્ધાની ટક્કર ન કરવાને કારણે મોટી માત્રામાં કપડા, બેકરી અને ટિફિન સેન્ટરમાં જોડાયેલા વેપારીઓએ ધંધા બંધ કરી નાખ્યા. ઉદ્યોગમાં વેપારીઓ નિયમિત રહ્યાં, પરંતુ ચીન, વિયતનામ અડધાથી ઓછી કિમતમાં ટકી રહેવામાં તે પણ નિષ્ફળ રહ્યા હતાં. નાના વેપારીઓ પણ નિષ્ફળ રહ્યા હતાં. ટાર્ગેટને મેળવવા કેટલીક બેન્ક નિયમોને નેવે મુકીને પણ લોન આપે છે. જેને લઇને લોન પરત આપવામાં મુશ્કેલી સર્જાઇ રહી છે.

શું પગલા ભરવા જોઇએ

રિઝર્વ બેન્ક અને અન્ય બેન્કોએ બાકી રહેલી લોન પર વિચાર કરવો જોઇએ, એસ કે સિંહા કમીટીની ભલામણો મુજબ, નાના અને મધ્યમ વેપારીઓ શશિ, કિશોર અને તરૂણ યોજનાઓ હેઠળ આપનારી લોનની રકમ 10 લાખથી વધીને 20 લાખ કરવી જોઇએ.

RBIની બાકી રહેલી લોનને કારણે વેપારીઓને લોન આપવાનું બંધ કરી દીધુ છે. જેને લઇને બેન્કે નવા નિયમો અને બાકી રહેલી લોન પરત લેવામાં બેન્કોને છૂટ આપવાની જરૂરત છે. બેન્કોના વિલીનીકરણથી મોટી યોજનાઓમાં બાકી રહેલી લોન એ મોટી સમસ્યા છે. બેન્કોએ આપેલી લોન પરત કેમ આવશે તેના પર ધ્યાન આપવુ જોઇએ.

મંદીને જોતા બેન્કે બાકી રહેલી લોન માટે એક વ્યૂહરચના તૈયાર કરવી જોઇએ, જો તેવુ ન થયુ તો લોન પણ તુરંત NPA થઇ જશે. RBI દ્વારા જાન્યુઆરીમાં MSME ક્ષેત્રના વેપારીઓની મદદ લઇને બનાવેલી ' સિંગલ ટાઇમ લોન રી-ઇસ્ટેબલિંશમેંટ સ્કીમ' ને , બેન્કે તુરંત અપનાવવાની જરૂરત છે. સરકાર , RBI અને અન્ય આર્થિક સંસ્થાઓને MSME ક્ષેત્રને ઉભુ કરવામાં માટે પગલુ ભરવાની જરૂરત છે. સરકાર RBI અને અન્ય આર્થિક સંસ્થાઓએ MSME ક્ષેત્રને ઉભુ કરવા પગલા ભરવા જોઇએ.

બેન્કને લક્ષ્ય આપવાની જગ્યાએ, સરકારે તેને મુંદ્રા યોજના હેઠળ લોન આપવા છુટ આપવી જોઇએ. દેશની સંપૂર્ણ આર્થિક પ્રગતી માટે તે જરૂરી છે કે ન માત્ર બાકી લોનની ગતીમાં વધારો આવે, સાથે 12 કરોડ લોકોને રોજગાર આપનાર MSME ક્ષેત્રના 5.77 કરોડ ઉદ્યોગને પણ સપોર્ટ મળે.

જાહેર ક્ષેત્રની બેંકોની બેદરકારી

જાહેર ક્ષેત્રની બેંકોની મુદ્રા લોનની ચુકવણીની બેદરકારી પણ મુશ્કેલીનું કારણ છે. ખાનગી ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં લોન ચુકવણીની ગતિ ઝડપી છે અને બાકી લોનની સંખ્યા પણ ઓછી છે. મુખ્ય ક્ષેત્ર અને MDMEના ગ્રોથ રેટમાં થયેલા ઘટાડાને કારણે મુદ્રા લોનમાં પણ ઘટાડો થયો છે. લોનથી બચવા અને ન ચુકવવાની પ્રવૃતિમાં પણ ગત વર્ષે વધારો જોવા મળ્યો હતો, જે દેશની આર્થિક વ્યવસ્થા માટે ચિંતાજનક છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/bihar/bharat/bharat-news/editorial-on-mudra-scheme/na20191209121800707

विशेष लेख : लोन नहीं चुकाने की वजह से मुद्रा स्कीम से बैंकों की चिताएं बढ़ीं

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.