ETV Bharat / bharat

બાબુલ સુપ્રીયો પર FIR દાખલ, હથિયારબંધ સુરક્ષા સાથે બૂથમાં પ્રવેશવાનો આરોપ - ec

કલકત્તા: ચૂંટણી પંચે પ.બંગાળના આસનસોલ લોકસભા સીટના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રીયો પર હથિયારબંધ સુરક્ષાકર્મી સાથે મતદાન બૂથમાં પ્રવેશ કરવાને લઈ FIR નોંધવામા આવી છે.

ians
author img

By

Published : Apr 30, 2019, 12:38 PM IST

તો આ બાજુ તેમની કારના કાચ તોડવાને લઈ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ અગાઉ ચૂંટણી પંચે બાબુલ વિરુદ્ધ વિસ્તૃત રિપોર્ટ પણ માંગ્યો હતો.

આસનસોલના બારાબનીમાં વિદ્રોહ અને ઉપદ્રવ ત્યારે શરૂ થયો જ્યારે સુપ્રીયોની પાર્ટીના અમુક એજન્ટ મતદાન મથકમાં સુરક્ષા સાથે હથિયાર લઈ મતદાન મથકમાં પ્રવેશી ગયા હતાં.

કથિત રીતે આ ઘટના બાદ TMCના સમર્થકોએ પથ્થરમારો કરી સુપ્રીયોની કારમાં તોડફોડ કરી હતી. જેમાં પાછળના ભાગનો કાચ તૂટી જતા તેઓ આબાદ બચી ગયા હતાં.

જો કે, TMCનો આરોપ છે કે, સુપ્રીયોના તથા તેમના કાર્યકર્તાઓ તેમની સાથે ધક્કામુક્કી કરી હતી.

Intro:Body:

બાબુલ સુપ્રીયો પર FIR દાખલ, હથિયારબંધ સુરક્ષા સાથે બૂથમાં પ્રવેશવાનો આરોપ

કલકત્તા: ચૂંટણી પંચે પ.બંગાળના આસનસોલ લોકસભા સીટના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રીયો પર હથિયારબંધ સુરક્ષાકર્મી સાથે મતદાન બૂથમાં પ્રવેશ કરવાને લઈ FIR નોંધવામા આવી છે.

તો આ બાજુ તેમની કારના કાચ તોડવાને લઈ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ અગાઉ ચૂંટણી પંચે બાબુલ વિરુદ્ધ વિસ્તૃત રિપોર્ટ પણ માંગ્યો હતો.

આસનસોલના બારાબનીમાં વિદ્રોહ અને ઉપદ્રવ ત્યારે શરૂ થયો જ્યારે સુપ્રીયોની પાર્ટીના અમુક એજન્ટ મતદાન મથકમાં સુરક્ષા સાથે હથિયાર લઈ મતદાન મથકમાં પ્રવેશી ગયા હતાં.

કથિત રીતે આ ઘટના બાદ TMCના સમર્થકોએ પથ્થરમારો કરી સુપ્રીયોની કારમાં તોડફોડ કરી હતી. જેમાં પાછળના ભાગનો કાચ તૂટી જતા તેઓ આબાદ બચી ગયા હતાં.

જો કે, TMCનો આરોપ છે કે, સુપ્રીયોના તથા તેમના કાર્યકર્તાઓ તેમની સાથે ધક્કામુક્કી કરી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.