ETV Bharat / bharat

મોદી-શાહ-રાહુલની આચારસંહિતા ઉલ્લંઘન પર ચૂંટણી પંચની બેઠક

નવી દિલ્હી: ચૂંટણી પંચે વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ તથા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આદર્શ આચારસંહિતા ઉલ્લંઘન પર મળેલી ફરિયાદ પર એક બેઠક યોજી હતી. આ તમામની વચ્ચે સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પણ આપી છે.

design
author img

By

Published : Apr 30, 2019, 7:38 PM IST

ચૂંટણી પંચ મહત્વના મુદ્દાઓને લઈ મંગળવાર અને ગુરૂવારના રોજ બેઠક યોજે છે. સંદિપ સક્સેનાના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચની બેઠકનો એજન્ડા નક્કી થઈ ગયો હતો. કાલે ચોથા તબક્કાના મતદાન બાદ ચૂંટણી પંચે મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ઉલ્લંઘનને લઈ જાણકારી આપી હતી. ત્યારે કહેવાયું હતું કે, ચૂંટણી પંચ આ અંગે મંગળવારે નિર્ણય કરશે.

આચારસંહિતા ઉલ્લંઘન પર ચૂંટણી પંચની બેઠક

વડાપ્રધાન મોદીએ શું કહ્યું હતું
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના લાતૂરમાં નવ એપ્રિલના રોજ મોદીએ સભામાં ભાષણ આપતા બાલાકોટ એર સ્ટ્રાઈકના નાયકોના નામ પર મત આપવા અપિલ કરી હતી.

મહારાષ્ટ્રના ચૂંટણી પંચના અધિકારીઓ મુખ્ય ચૂંટણી પંચને વડાપ્રધાનના નિવેદનમાં પહેલી નજરમાં આચારસંહિતા ઉલ્લંઘન થયું હોવાનું માનવામાં આવે છે. જેમાં તેમણે પાર્ટીઓને પ્રચારમાં સેનાનો ઉપયોગ નહીં કરવા કહ્યું હતું.

અમિત શાહે શું કહ્યું હતું
પશ્ચિમ બંગાળમાં અમિત શાહે એક રેલીમાં મોદીજીની વાયું સેના કહીને સંબોઘન કર્યું હતું.

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું.
રાહુલ ગાંધી પણ મોદી વિરુદ્ધ ચોકીદાર ચોર હેં. જેવા નિવેદન પર ચૂંટણી પંચના તપાસના ઘેરામાં આવી ગયા છે.

Intro:Body:

મોદી-શાહ-રાહુલની આચારસંહિતા ઉલ્લંઘન પર ચૂંટણી પંચની બેઠક

નવી દિલ્હી: ચૂંટણી પંચે વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ તથા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આદર્શ આચારસંહિતા ઉલ્લંઘન પર મળેલી ફરિયાદ પર એક બેઠક યોજી હતી. આ તમામની વચ્ચે સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પણ આપી છે.

ચૂંટણી પંચ મહત્વના મુદ્દાઓને લઈ મંગળવાર અને ગુરૂવારના રોજ બેઠક યોજે છે. સંદિપ સક્સેનાના જણાવ્યા અનુસાપ ચૂંટણી પંચની બેઠકનો એજન્ડા નક્કી થઈ ગયો હતો. કાલે ચોથા તબક્કાના મતદાન બાદ ચૂંટણી પંચે મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ઉલ્લંઘનને લઈ જાણકારી આપી હતી. ત્યારે કહેવાયું હતું કે, ચૂંટણી પંચ આ અંગે મંગળવારે નિર્ણય કરશે.

વડાપ્રધાન મોદીએ શું કહ્યું હતું 

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના લાતૂરમાં નવ એપ્રિલના રોજ મોદીએ સભામાં ભાષણ આપતા બાલાકોટ એર સ્ટ્રાઈકના નાયકોના નામ પર મત આપવા અપિલ કરી હતી.

મહારાષ્ટ્રના ચૂંટણી પંચના અધિકારીઓ મુખ્ય ચૂંટણી પંચને વડાપ્રધાનના નિવેદનમાં પહેલી નજરમાં આચારસંહિતા ઉલ્લંઘન થયું હોવાનું માનવામાં આવે છે. જેમાં તેમણે પાર્ટીઓને પ્રચારમાં સેનાનો ઉપયોગ નહીં કરવા કહ્યું હતું.

અમિત શાહે શું કહ્યું હતું

પશ્ચિમ બંગાળમાં અમિત શાહે એક રેલીમાં મોદીજીની વાયું સેના કહીને સંબોઘન કર્યું હતું.

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું.

રાહુલ ગાંધી પણ મોદી વિરુદ્ધ ચોકીદાર ચોર હેં. જેવા નિવેદન પર ચૂંટણી પંચના તપાસના ઘેરામાં આવી ગયા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.