ETV Bharat / bharat

કેટલાય રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, અફરા-તફરીનો માહોલ

નવી દિલ્હી: ફરી એકવાર નિકોબાર દ્વિપ સમૂહ ભૂકંપની ધ્રુજારીથી હચમચી ઉઠ્યો છે. નિકોબારમાં ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા હતા. સવારે 7.49  કલાકે હળવા આંચકા લોકોએ અનુભવ્યા હતા. આ આંચકાનો રિક્ટર સ્કેલ 4.5 જેટલો જણાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત બંગાળમાં પણ 4.8ની તીવ્રતાના ઝટકા અનુભવાયા હતા.

રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા
author img

By

Published : May 26, 2019, 1:07 PM IST

વધુમાં જણાવીએ કે, પશ્ચિમ બંગાળમાં 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવ્યા હતા, ત્યાર બાદ લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા અને થોડીવાર માટે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

તેની સાથે જ આજે ભારતના ઉતરી રાજ્ય બિહાર અને ઝારખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હકીકતમાં લોકોનું કહેવું છે કે, આંચકા થોડા સમય સુધી અનુભવાયા હતા. મળતી માહિતી અનુસાર ભૂકંપના હળવા આંચકાથી કોઇ પણ પ્રકારનું નુકસાન નોંધાયું નથી.

વધુમાં જણાવીએ કે, પશ્ચિમ બંગાળમાં 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવ્યા હતા, ત્યાર બાદ લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા અને થોડીવાર માટે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

તેની સાથે જ આજે ભારતના ઉતરી રાજ્ય બિહાર અને ઝારખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હકીકતમાં લોકોનું કહેવું છે કે, આંચકા થોડા સમય સુધી અનુભવાયા હતા. મળતી માહિતી અનુસાર ભૂકંપના હળવા આંચકાથી કોઇ પણ પ્રકારનું નુકસાન નોંધાયું નથી.

Intro:Body:

कई राज्यों में महसूस किए गए भूकंप के झटके

રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા 



नई दिल्ली/नीकोबार: एक बार फिर निककोबार द्वीप समूह भूकंप के झटकों से हिल गया. निकोबार में भूकंप के हल्के झटके महसूस किए गए हैं. सुबह 7.49 बजे के करीब झटकों को लोगों ने महसूस किया. रिक्टर स्केल पर भूकंप की तीव्रटा 4.5 बताई जा रही है. वहीं बंगाल में भी 4.8 की तीव्रता से झटके महसूस किए गए.

નવી દિલ્હી: ફરીએકવાર નિકોબદા દ્વિપ સમૂહ ભૂકંપની ધ્રુજારીથી હચમચી ઉઠ્યો છે. નિકોબારમાં ભૂકંપના હળવા ઝટકા અનુભવ્યા હતા. સવારે  7.49  કલાકે હળવા આંચકા લોકોએ અનુભવ્યા હતા. આ આંચકાનો રિક્ટર સ્કેલ 4.5 જણાવવામાં આવી રહી છે. તે બંગાળમાં પણ 4.8ની તીવ્રતાના ઝટકા અનુભવ્યા હતા. 



बता दें, पश्चिम बंगाल के बांकुर में 4.8 की तीव्रता से भूकंप के झटके महसूस किए गए, जिसके बाद घबराए लोग घरों से बाहर निकलने लगे और अफरा-तफरी वाली स्थिति पैदा हो गई.

इसके साथ ही आज भारत के उत्तरी राज्य बिहार और झारखंड में भी भूकंप के झटके महसूस किए गए हैं.दरअसल, लोगों का कहना है कि भूकंप के झटके कुछ देर तक महसूस किए गए. 

मिली जानकारी के अनुसार जानमाल का कोई नुकसान नहीं हुआ है. पढ़ें: त्रिपुरा: बाढ़ के कारण 700 से ज्यादा बेघर, राहत बचाव कार्य जारीदरअसल, इससे कुछ दिनों पहले 21 मई को भी द्वीप समूह ने भूकंप के झटके महसूस किए थे. उस दौरान भूकंप की तीव्रता 4.5 बताई जा रही थी. लगातार आ रहे इन भूकंप के झटकों की वजह जानने के लिए मेट्रोलॉजिकल डिपार्टमेंट लगा हुआ है.

જણાવી દઇએ કે પશ્ચિમ બંગાળમાં 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવ્યા હતા, ત્યાર બાદ લોકો બહાર નિકળવા લાગ્યા અને થોડીવાર માટે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. 

તેની સાથે જ આજે ભારતના ઉતરી રાજ્ય બિહાર અને ઝારખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હકીકતમાં લોકોનું કહેવુ છે કે આંચકા થોડા સમય સુધી અનુભવાતા હતા. 

મળતી માહિતી અનુસાર કોઇ પણ પ્રકારનું નુકશાન થયુ નથી. 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.