ETV Bharat / bharat

કેજરીવાલ સરકારના મહોલ્લા ક્લિનિકમાં કૂતરાં જ હોય છે: શિવરાજસિંહ ચૌહાણ

વિધાનસભાની ચૂંટણીમાં ગૃહ પ્રધાન અમિત શાહથી લઈને વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાન અને પૂર્વ મુખ્યપ્રધાનોએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. ચૂંટણી પ્રચાર કરી દિલ્હીની સત્તા હસ્તગત કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

etv
કેજરીવાલ સરકારના મહોલ્લા ક્લિનિકમાં કૂતરાં સૂઈ રહ્યા છે: શિવરાજસિંહ ચૌહાણ
author img

By

Published : Jan 28, 2020, 7:03 AM IST

દિલ્હીઃ સોમવારે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે દિલ્હીના બલ્લિમારાન વિધાનસભા ક્ષેત્રમાં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમણે ભાજપના ઉમેદવાર લતા સોઢી માટે જનતા પાસેથી મત માંગ્યા હતા.

ETV ભારત સાથે વાત કરતા પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, દિલ્હીની જનતા એકતરફી ભારતીય જનતા પાર્ટીની સાથે ઉભી છે. દિલ્હીની જનતાને વડાપ્રધાન મોદી પર પૂરો વિશ્વાસ છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે કેજરીવાલે દિલ્હીની જનતાને ફક્ત છેતરી છે, હવે દિલ્હીની જનતા કેજરીવાલની વાસ્તવિકતાથી વાકેફ થઈ ગઈ છે.

કેજરીવાલ સરકાર પર પ્રહાર કરતા પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર દ્વારા ચાલુ કરાયેલા મહોલ્લા ક્લિનિકમાં કૂતરા સૂતા જોવા મળે છે, મોહલ્લા ક્લિનિકમાં ડોકટરો અને દવાઓનો કોઈ પત્તો નથી.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા તેમણે ઉમેર્યુ હતું કે, દિલ્હીમાં વધતું પ્રદૂષણ એ એક મોટી સમસ્યા છે, જેના માટે મુખ્યપ્રધાન દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે 11 મીએ દિલ્હીમાં ભાજપ સંપૂર્ણ બહુમતી લાવીને સરકાર બનાવશે.

Intro:दिल्ली की सत्ता पर वापसी करने के लिए भारतीय जनता पार्टी तमाम प्रयास करती नजर आ रही है दिल्ली विधानसभा चुनाव में गृह मंत्री अमित शाह से लेकर विभिन्न प्रदेशों के मुख्यमंत्री एवं पूर्व मुख्यमंत्री चुनाव प्रचार में उतर चुके हैं.

Body:सोमवार को मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री शिवराज सिंह चौहान ने दिल्ली के बल्लीमारान विधान सभा क्षेत्र में एक जनसभा को संबोधित कर भाजपा प्रत्याशी लता सोढ़ी के लिए जनता से वोट मांगे.

ईटीवी भारत से बातचीत में पूर्व मुख्यमंत्री शिवराज सिंह चौहान ने कहा दिल्ली की जनता एकतरफा भारतीय जनता पार्टी के साथ खड़ी है, दिल्ली वालों को प्रधानमंत्री मोदी पर पूरा विश्वास है.

दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल पर हमला बोलते हुए शिवराज सिंह चौहान ने कहा कि केजरीवाल ने दिल्ली की जनता को केवल ठगा है अब दिल्ली की जनता केजरीवाल की असलियत से वाकिफ हो चुकी है.

केजरीवाल सरकार पर हमला बोलते हुए पूर्व मुख्यमंत्री ने कहा कि सरकार द्वारा बनाए गए मोहल्ला क्लिनिको में कुत्ते सोते नजर आते हैं, मोहल्ला क्लिनिक में डॉक्टर और दवाइयों का कुछ अता-पता नहीं है.

दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल पर निशाना साधते हुए पूर्व मुख्यमंत्री ने कहा कि दिल्ली में बढ़ता प्रदूषण एक विशाल समस्या है इसके लिए मुख्यमंत्री द्वारा कोई ठोस कदम नहीं उठाया है.

Conclusion:शिवराज सिंह चौहान ने कहा कि 11 तारीख को दिल्ली में भाजपा पूर्ण बहुमत लाकर सरकार बनाएगी.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.