ETV Bharat / bharat

આજે માઘી પૂર્ણિમાઃ વારાણસીના ગંગાઘાટ પર શ્રદ્ધાળુએ લગાવી પવિત્ર ડૂબકી

આજે માગી પૂર્ણિમા નિમિત્તે વારાણસીમાં સવારથી જ ગંગા સ્નાન કરનારા લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો પુણ્યની ડૂબકી લગાવવા દાન-પુણ્યમાં વ્યસ્ત છે.

varanasi
વારાણસી
author img

By

Published : Feb 9, 2020, 10:37 AM IST

વારાણસી: સમગ્ર મહા મહિનાના સુધી ગંગામાં સ્નાન કરી પુણ્યમાં ભાગીદાર થવા અલ્હાબાદમાં જાય છે. જે લોકો અલ્હાબાદમાં નથી જઈ શકાતએ એ લોકો અન્ય શહેરોમાં નદીમાં ડૂબકી લગાવીને પુણ્ય મેળવતા હોય છે. જો કે, ધાર્મિક શહેર વારાણસીમાં આજે માઘી પૂર્ણિમા નિમિત્તે સવારથી જ ગંગા સ્નાન કરનારા લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો પુણ્યની ડૂબકી લગાવી દાન-પુણ્ય કરવામાં વ્યસ્ત છે.

એવું માનવામાં આવે છે કે, મહા મહિનાની પૂર્ણિમા પર ગંગા સ્નાન કરવાથી મહાના આખા મહિનાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે મહા પૂર્ણિમાની રચના થાય છે, આને પૂર્ણ ચંદ્રને પુણ્યયોગ પણ કહેવામાં આવે છે. આ વિશેષ દિવસે ગંગામાં સ્નાન કરવું એ એક વિશેષ ફળ માનવામાં આવે છે. વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ અને પ્રયાગ ઘાટ પર ભક્તો ડૂબકી લગાવે છે.

વારાણસીમાં માગી પૂર્ણિમા પર ભક્તોએ ગંગા નદીમાં લગાવી પવિત્ર ડૂબકી

તીર્થ પુરોહિત વાસુદેવ તિવારી કહે છે કે, આ દિવસે તલનું દાન કરવું અને પાણીમાં તેલ નાખીને સ્નાન કરવા સાથે તલ ખાવાનું વિશેષ મહત્વ છે. આજે મહા મહિનાના ઉપવાસ પણ કરે છે અને તેને પૂર્ણ કરવા માટે યજ્ઞ હવન પણ કરે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુ પોતે માઘી પૂર્ણિમા પર ગંગા જળમાં વસે છે. જેથી આ સમયે ગંગાજળથી સ્વર્ગ પ્રાપ્તિ થાય છે અને ગંગા સ્નાન કર્યા પછી દાન આપ્યા બાદ વિશેષ ફળ મળે છે.

Intro:वाराणसी: माघ के पूरे 1 महीने तक गंगा में स्नान कर पुण्य का भागीदार बनने के लिए हर कोई इलाहाबाद में कल्पवास करता है जो इलाहाबाद नहीं जा पाता वह अन्य शहरों में नदियों या फिर गंगा में डुबकी लगाकर पुण्य कमाना चाहता है और धर्म नगरी वाराणसी में आज माघी पूर्णिमा के मौके पर सुबह से ही गंगा स्नान करने वालों की भीड़ गंगा घाट पर देखने को मिल रही है लोग पुण्य की डुबकी लगाकर दान पुण्य करने में जुटे हुए हैं.

Body:वीओ-01 दरअसल मान्यता है कि माघ मास की अंतिम पूर्णिमा पर गंगा स्नान कर पूरे माघ महीने के पुण्य को पाया जा सकता है. ऐसी मान्यता है कि आज के दिन जब कर्क राशि में चंद्रमा और मकर राशि में सूर्य का प्रवेश होता है, तभी माघ पूर्णिमा का योग बनता है इस पूर्णिमा को पुण्य योग भी कहा जाता है. इस खास दिन गंगा स्नान करने का विशेष फल माना गया है. दशाश्वमेध घाट पर और प्रयाग घाट पर भक्तों का हुजूम भोर से ही देखने को मिल रहा है लगातार लोखंड को दरकिनार कर यहां पहुंच रहे हैं और गंगा में डुबकी लगा रहे हैं.

Conclusion:वीओ-02 तीर्थ पुरोहित वासुदेव तिवारी का कहना है कि आज के दिन तिल दान करने और तेल को पानी में डालकर स्नान करने के साथ ही तिल खाने का विशेष महत्व माना गया है. पूरे माघ महीने का आज समापन होने के साथ ही लोग व्रत अनुष्ठान और यज्ञ हवन कर इसकी पूर्णाहुति भी करते हैं. ऐसी मान्यता है कि माघी पूर्णिमा पर स्वयं भगवान विष्णु गंगाजल में निवास करते हैं. इसलिए इस समय गंगाजल का स्पष्ट मात्र भी स्वर्ग की प्राप्ति कराता है और गंगा स्नान के बाद दान धर्म करने से विशेष फल की प्राप्ति होती है.

बाईट- वासुदेव तिवारी, तीर्थ पुरोहित
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.