ETV Bharat / bharat

જામીન મળ્યા બાદ રાહુલે કહ્યું, આ વિચારધારાની લડાઈ છે - court

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી મુંબઈની શિવડી કોર્ટમાં રજૂ થયા હતા. બદનક્ષીના કેસમાં રાહુલ કોર્ટમાં હાજર થયા. રાહુલ ગાંધીને બદનક્ષી કેસમાં 15 હજારમાં આગોતરા જામીન મળ્યા છે. જામીન મળ્યા બાદ રાહુલે કહ્યું કે. તે ગરીબો ખેડૂતોની સાથે ઉભા છે. મજૂરોની સાથે પણ ઉભા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ વિચારધારાની લડાઈ છે. આ લડાઈમાં મજા આવી રહી છે. રાહુલે કહ્યું કે, તેઓ 10 ગણી વધારે તાકાતથી આ લડાઈ શરૂ રાખશે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 4, 2019, 11:01 AM IST

Updated : Jul 4, 2019, 3:08 PM IST

રાહુલ ગાંધી પર પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડમાં વિવાદીત નિવેદન આપતા RSSને લઈને અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ હતો. આરોપની અનુસાર રાહુલ ગાંધી પત્રકાર ગૌરી લંકેશની હત્યાને RSSની વિચારધારા સાથે જોડી હતી.

આ વિચારધારાની લડાઈ છે, આ લડાઈમાં મજા આવી રહી છે: રાહુલ ગાંધી

ઉલ્લેખનીય છે કે, પત્રકાર ગૌરી લંકેશી સપ્ટેમ્બર 2017માં બેગલૂરુમાં તેમના ઘર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Intro:Body:

બદનક્ષી કેસમાં રાહુલ ગાંધી મુંબઈની શિવડીમાં કોર્ટમાં હાજર થશે

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી મુંબઈની શિવડી કોર્ટમાં રજૂ થશે. 11 વાગ્યે બદનક્ષીના કેસમાં રાહુલ કોર્ટમાં હાજર થશે. રાહુલ ગાંધી દિલ્હીથી મુંબઈ માટે રવાના થઈ ચૂંક્યા છે.  

રાહુલ ગાંધી પર પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડમાં વિવાદીત નિવેદન આપતા RSSને લઈને અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. આરોપની અનુસાર રાહુલ ગાંધી પત્રકાર ગૌરી લંકેશની હત્યાને RSSની વિચારધારા સાથે જોડી હતી. 

ઉલ્લેખનીય છે કે, પત્રકાર ગૌરી લંકેશી સપ્ટેમ્બર 2017માં બેગલૂરુમાં તેમના ઘર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 

Conclusion:
Last Updated : Jul 4, 2019, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.