મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત થાનેમાં ભિવંડી સ્થિત પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા છે.
ભિવંડીમાં અનેક વાર ઈમારત ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળની ઈમારત થતાં 20 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 20 થી 25 લોકો કાટમાળ નીચે ફસાયા હતા.