ETV Bharat / bharat

9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને 32 દિવસમાં મળી સજા-એ-મોત

મધ્યપ્રદેશ: રાજ્યની ભોપાલ કોર્ટ દ્વારા 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરનાર દોષી વિષ્ણુ પ્રસાદ બામરેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ બાબતે ઘટનાના 32 દિવસ બાદ ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે. આ ઘટના કમલાનગર થાના વિસ્તારની છે.

author img

By

Published : Jul 11, 2019, 6:30 PM IST

murder

વિષ્ણુ બામરેએ થોડા દિવસ પહેલા 8 જૂનના દિવસે માંડવા વસ્તીમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દીધી હતી. આ ઘટના 24 કલાકની અંદર જ પોલીસે વિષ્ણુની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં આરોપી વિરુદ્ધ 30 લોકોએ નિવેદન દાખલ કરાવ્યા હતા. પોલીસે વિષ્ણુ પ્રસાદ ઉર્ફે બબલુની ઓકારેશ્વર પાસેથી ધરપકડ કરી હતી.

રાજધાની ભોપાલના કમલાનગરમાં 8 જુનના દિવસે માંડવા વસ્તીથી એક 9 વર્ષની બાળકી લાપતા થઇ હતી. બીજા દિવસે તેનો મૃતદેહ તેના ઘર પાસેથી મળ્યો હતો. દોષી વિષ્ણુ બાળકીનો પાડોશી હતો. વિષ્ણુ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Intro:Body:

રેપ બાદ માસૂમની હત્યા કરનાર આરોપી વિષ્ણુને સજા-એ-મોત

Death sentence given to accused od molestation and murder 

Madhypardesh, Death, molestation, murder, accused

મધ્યપ્રદેશ: ભોપાલ કોર્ટ દ્વારા 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની નિર્મમતાથી હત્યા કરનાર દોષી વિષ્ણુ પ્રસાદ બામરેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ બાબતે ઘટનાના 32 દિવસ બાદ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. આ ઘટના કમલાનગર થાના વિસ્તારની છે.

વિષ્ણુ બામરેએ થોડા દિવસ પહેલા 8 જુનના દિવસે માંડવા વસ્તીમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દીધી હતી. આ ઘટના 24 કલાકની અંદર જ પોલીસે વિષ્ણુની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં આરોપી વિરુદ્ધ 30 લોકોએ નિવેદન દાખલ કરાવ્યા હતા. પોલીસે વિષ્ણુ પ્રસાદ ઉર્ફે બબલુની ઓકારેશ્વર પાસેથી ધરપકડ કરી હતી.

રાજધાની ભોપાલના કમલાનગરમાં 8 જુનના દિવસે માંડવા વસ્તીથી એક 9 વર્ષની બાળકી લાપતા થઇ હતી. બીજા દિવસે તેની લાશ તેના ઘર પાસેથી મળી હતી. દોષી વિષ્ણુ બાળકીનો પાડોશી હતો. વિષ્ણુ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.