ETV Bharat / bharat

ચક્રવાત અમ્ફાન: કોલકાતાની કોલેજ સ્ટ્રીટમાં પાણી ભરાયા, હજારો પુસ્તકપ્રેમીઓના સપના ડૂબી ગયા

ચક્રવાત અમ્ફાને કારણે કોલકાતાની કોલેજ સ્ટ્રીટમાં પાણી ભરાયા હતા. જેના કારણે હજારો પુસ્તકો પાણીમાં તણાઈ ગયા હતા અને હજારો પુસ્તક પ્રેમીઓના સપના ડૂબી ગયા છે.

Kolkatas College Street
કલકત્તા કોલેજ સ્ટ્રીટ
author img

By

Published : May 24, 2020, 12:52 PM IST

કલકત્તા: પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ત્રાટકેલા ચક્રવાત અમ્ફાન દ્વારા થયેલા નુકસાન અને વિનાશની આકારણી કરતી વખતે કલકત્તા કોલેજ સ્ટ્રીટની તસવીર હૃદયદ્વાવક છે.

Kolkatas College Street
હજારો પુસ્તકપ્રેમીઓના સપના ડૂબ્યા

કલકત્તા કોલેજ સ્ટ્રીટ જે બોઈ પારાના નામે જાણીતી છે. એશિયાના સૌથી મોટા પુસ્તક બજારોમાં તેની ગણના થઈ રહે છે. આ વિસ્તારનું નામ આસપાસની કોલેજો અને યુનિવર્સિટીઓના કારણે આપવામાં આવ્યું છે.

Kolkatas College Street
હજારો પુસ્તકપ્રેમીઓના સપના ડૂબ્યા

ઉલ્લેખનીય છે કે, અમ્ફાન ચક્રવાતમાં 50થી 60 લાખ રૂપિયાના પુસ્તકોનો નાશ થયો છે. જેના કારણે પુસ્તક પ્રેમીઓનો શોકમાં ગરકાવ થઈ ગયો છે.

Kolkatas College Street
કલકત્તા કોલેજ સ્ટ્રીટ ધોવાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.