ઉલ્લેખનીય છે કે, આ પ્લેનમાં 226 યાત્રી તેમજ સાત ક્રુ મેમ્બર સવાર હતા. યૂરાલ એરલાઇન્સે આ ઘટના બાદ એક નિવેદનમાં કહ્યું કે, આ વિમાનને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે અને તે નજીકના ભવિષ્યમાં ઉડાન ભરી શકે તેમ નથી. હાલ જેની અધિકારીક તપાસ શરૂ છે.
રુસમાં વિમાનનું ક્રેશ- લેન્ડિંગ આપાતકાલિન સેવાઓએ જણાવ્યું કે, યાત્રી જેટથી લગભગ એક ટન ઇંધણનું લિકેજ થયું હતું.
સુત્રો અનુસાર આ વિમાનના ટેન્કમાં 16 ટન જેટલું ઇંધણ હતું. જેમાંથી 500 લીટરનો વપરાશ થયો હતો. જો કે, ઇમરજન્સી લેન્ડિંગ બાદ લીકેજ શરૂ થયું હતું. હાલ તેને રોકવામાં આવ્યું છે. સંભવિત છે કે, એક ટનથી વધુ ઇંધણ લીક થઇ ગયું હતું.
Intro:Body:
रूस में विमान की क्रैश-लैंडिंग, 55 घायल
(19:23)
मास्को, 15 अगस्त (आईएएनएस)| एक रूसी यात्री विमान को पक्षियों के एक झुंड से टकराने के बाद दुर्घटनाग्रस्त होकर मास्को हवाईअड्डे के बाहर मक्के के खेत में लैंडिंग करनी पड़ी। गुरुवार को हुई इस दुर्घटना में 55 लोग घायल हो गए। घायलों में 17 बच्चे शामिल हैं। स्पुतनिक समाचार एजेंसी की रिपोर्ट के मुताबिक, सिम्फरोपोल को जाने वाली यूराल एयरलाइंस की यू6178 उड़ान को मास्को क्षेत्र के जुकोवस्की एयरपोर्ट से उड़ान भरने के बाद जल्दी ही लैंडिंग को मजबूर होना पड़ा। इसमें 226 यात्री व सात क्रू मेंबर सवार थे। विमान को सीगल की वजह से लैंडिंग करनी पड़ी।
यूराल एयरलाइंस ने एक बयान में कहा कि विमान को खासा नुकसान पहुंचा है और वह निकट भविष्य में उड़ान नहीं भर सकता। एक आधिकारिक जांच जारी है।
आपातकालीन सेवाओं ने बताया कि यात्री जेट से करीब एक टन ईंधन का रिसाव हुआ है।
एक सूत्र के हवाले से एजेंसी की रिपोर्ट के मुताबिक, "विमान के टैंक में 16 टन ईंधन था। इसमें से 500 लीटर खर्च हुई। इमरजेंसी लैंडिंग के बाद लीक शुरू हुआ। अब इसे रोक दिया गया है। संभव है एक टन से ज्यादा ईंधन लीक हो गया हो।"
सरकारी मीडिया ने लैंडिंग को चमत्कार बताया है।
--आईएएनएस
=====================================
રુસમાં વિમાનનું ક્રેશ- લેન્ડિંગ, 55 ઘાયલ
માસ્કોઃ એક રૂસી યાત્રી વિમાન પક્ષીઓના ઝુંડ સાથે અથડાતા દુર્ઘટના સામે આવી હતી. જે બાદ દુર્ઘટનાગ્રસ્ત થઇને માસ્કોના એરપોર્ટ બહાર મકાઇના ખેતરમાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગુરૂવારે બનેલી આ ઘટનામાં 55 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઇજાગ્રસ્તમાં 17 બાળકોનો સમાવેશ થાય છે. સિમ્ફરોપોલ જનારી યૂરાલ એરલાઇન્સની યૂ6178 પ્લેનને માસ્કો ક્ષેત્રના જુકોવસ્કી એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ જલ્દીથી જ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ પ્લેનમાં 226 યાત્રી તેમજ સાત ક્રુ મેમ્બર સવાર હતા. યૂરાલ એરલાઇન્સે આ ઘટના બાદ એક નિવેદનમાં કહ્યું કે, આ વિમાનને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે અને તે નજીકના ભવિષ્યમાં ઉડાન ભરી શકે તેમ નથી. હાલ જેની અધિકારીક તપાસ શરૂ છે.
આપાતકાલિન સેવાઓએ જણાવ્યું કે, યાત્રી જેટથી લગભગ એક ટન ઇંધણનું લિકેજ થયું હતું.

Conclusion: