ETV Bharat / bharat

દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 24 લાખને પાર પહોંચ્યો, 48 હજારના મોત

author img

By

Published : Aug 14, 2020, 11:35 AM IST

કોરોના સંક્રમણના કેસમાં દેશભરમાં દિનપ્રતિ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરનાના 64,553 નવા કેસ સામે આવ્યા છે અને 1,007 લોકોના મોત થયા છે.

covid
કોરોના સંક્રમણ

નવી દિલ્હી : કોરોના સંક્રમણના કેસમાં દેશભરમાં દિનપ્રતિ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરનાના 64,553 નવા કેસ સામે આવ્યા છે અને 1,007 લોકોના મોત થયા છે.કોરોનાનો આંકડો 24,61,191 પર પહોંચ્યો છે. જેમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 6,61,595 છે. આ સાથે 17,51,556 લોકો સંક્રમણથી સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાથી 48,040 લોકોનામોત થયા છે.

કોરોનાથી સૌથી પ્રભાવિત 5 રાજ્ય

રાજ્યકુલ આંકડો
મહારાષ્ટ્ર 5,48,313
તમિલનાડુ 3,14,520
આંધ્રપ્રદેશ 2, 54,146
કર્ણાટક2 1,96,494
દિલ્હી 1,48,504

કોરોનાથી સૌથી વધુ મોત આ રાજ્યમાં થયા

રાજ્ય મોત
મહારાષ્ટ્ર 18,650
તમિલનાડુ 5,278
દિલ્હી 4,153
કર્ણાટક 3,510
ગુજરાત 2,713

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.