PhonePe મની ટ્રાન્સફ એપ દ્વાર #i4India મુવમેન્ટ શરુ કરી છે. લોકડાઉન દરમિયાન આપણે સૌને સલામત અને તંદુરસ્ત રાખવા માટે દિવસ રાત મહેનત કરતી આપણી સરકારી સંસ્થાઓ, ડૉક્ટર્સ, આરોગ્ય કર્મીઓ અને અન્ય ઇમરજન્સી સેવા પ્રદાતાઓના અલૌકિક પ્રયાસોને સમર્થન આપવાનો વિનમ્ર પ્રયાસ છે.
-
It’s time to stand for India. Join the #i4India Movement and be there for your country. Donate to the #PMCARESFund and set this pic proudly as your profile pic. When we stand together for India no fight is too big! #i4India #EachRupeeCounts
— PhonePe (@PhonePe_) April 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Donate here: https://t.co/66EauxgdxV https://t.co/1ppkef96wO pic.twitter.com/70V4cuxsfy
">It’s time to stand for India. Join the #i4India Movement and be there for your country. Donate to the #PMCARESFund and set this pic proudly as your profile pic. When we stand together for India no fight is too big! #i4India #EachRupeeCounts
— PhonePe (@PhonePe_) April 1, 2020
Donate here: https://t.co/66EauxgdxV https://t.co/1ppkef96wO pic.twitter.com/70V4cuxsfyIt’s time to stand for India. Join the #i4India Movement and be there for your country. Donate to the #PMCARESFund and set this pic proudly as your profile pic. When we stand together for India no fight is too big! #i4India #EachRupeeCounts
— PhonePe (@PhonePe_) April 1, 2020
Donate here: https://t.co/66EauxgdxV https://t.co/1ppkef96wO pic.twitter.com/70V4cuxsfy
-
Thank you fellow Indians! ❤❤❤#i4India movement has crossed an amazing milestone. 1000000 (One Million!) donors in 6 days on @PhonePe_. Humanity is spreading much faster than CoronaVirus in our country. So #StayAtHome & donate to #PMCaresFund. #EveryRupeeCounts@narendramodi pic.twitter.com/m9ykGmW3Q9
— Sameer.Nigam (@_sameernigam) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you fellow Indians! ❤❤❤#i4India movement has crossed an amazing milestone. 1000000 (One Million!) donors in 6 days on @PhonePe_. Humanity is spreading much faster than CoronaVirus in our country. So #StayAtHome & donate to #PMCaresFund. #EveryRupeeCounts@narendramodi pic.twitter.com/m9ykGmW3Q9
— Sameer.Nigam (@_sameernigam) April 3, 2020Thank you fellow Indians! ❤❤❤#i4India movement has crossed an amazing milestone. 1000000 (One Million!) donors in 6 days on @PhonePe_. Humanity is spreading much faster than CoronaVirus in our country. So #StayAtHome & donate to #PMCaresFund. #EveryRupeeCounts@narendramodi pic.twitter.com/m9ykGmW3Q9
— Sameer.Nigam (@_sameernigam) April 3, 2020
ફોનપે પ્લેજ: જેટલા ભારતીય નાગરિકો પ્લેજ વિન્ડો દરમિયાન UPIનો ઉપયોગ કરીને ફોનપે ઍપ મારફતે પીએમ કેર્સ ફંડમાં દાન આપશે. તે પ્રત્યેક નાગરિકદીઠ ફોનપે પીએમ કેર્સ ફંડમાં રૂપિયા 10નું દાન કરશે.
જો એક કરોડ ભારતીયો ફોનપે ઍપનો ઉપયોગ કરીને પીએમ કેર્સ ફંડમાં દાન કરશે. તો ફોનપે એક ભારતીય દીઠ રૂપિયા 10 એમ કરીને એક કરોડ ભારતીયો માટે રૂપિયા 10 કરોડનું પીએમ કેર્સ ફંડમાં દાન કરશે. અમે પીએમ કેર્સ ફંડમાં રૂપિયા એક સો કરોડ સુધીનું મહત્તમ યોગદાન આપવાનું વચન આપીએ છીએ.
ફોનપે અપીલ: આ ઝુંબેશને ઇતિહાસની સૌથી મોટી માનવ પરોપકાર ઝુંબેશ બનાવવાના અમારા પ્રયાસમાં કૃપા કરીને અમારી સાથ જોડાઓ. કોઇ પણ દાન નાનું કે મોટું હોતું નથી. માત્ર ભાવના મહત્વની છે. આપણે વિશ્વને બતાવી દઇએ કે ભારતીયો સંકટના સમયે હંમેશા સમાજની મદદ કરે છે, ફોનપેના સીઇઓ સમીર નિગમે લોકોને અપીલ કરતા ટ્વીટ કર્યું હતું.
PhonePe #i4India ચળવળ કેવી રીતે કામ કરે છે:-
ફોનપે ઍપ મારફતે તમે UPI પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને સીધું જ પીએમ કેર્સ ફંડમાં દાન આપી શકો છો. ફોનપે તમારા દાનને સ્પર્શ પણ નહીં કરે. તમારું દાન તમારા બેન્ક એકાઉન્ટમાંથી સીધું જ પીએમ કેર્સ ફંડના બેન્ક એકાઉન્ટમાં જમા થશે.
પીએમ કેર્સ ફંડના નિયમો મુજબ, કોઇ પણ વ્યક્તિ એક વખતમાં ઓછામાં ઓછું રૂ. 1નું દાન કરી શકે છે.
પીએમ કેર્સ ફંડમાં કોઇ પણ વ્યક્તિ એક ટ્રાન્ઝેક્શનમાં રૂપિયા 1,00,000 સુધીનું દાન કરી શકે છે. જોકે, યુઝરની બેન્ક UPI ટ્રાન્ઝેક્શન પર નીચી મર્યાદા લાગુ કરી શકે છે.
અને હા, પીએમ કેર્સ ફંડમાં કરેલું તમામ દાન આવકવેરા કાયદાની કલમ 80જી હેઠળ 100 ટકા કર કપાત પાત્ર છે. કૃપા કરીને નોંધો કે, પીએમ કેર્સ ફંડમાં કરેલા દાન માટે કર કપાત માટે કોઇ મર્યાદા નથી. દાનની આખી રકમ કરમુક્ત હશે. દાતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમનો UTR નંબર, જે ખાતામાંથી દાન કરે છે તે ખાતાનો નંબર અને દાતાનું સરનામું pmnrf@gov.in પર ઇમેઇલ કરે.