નવી દિલ્હી: ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 52 લાખને પાર થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 96,424 કેસ સામે આવ્યા છે અને 1,174 લોકોના મોત થયા છે.
-
#IndiaFightsCorona
— Ministry of Health (@MoHFW_INDIA) September 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Around 60% of the Active Cases are concentrated in only 5 most affected States.
There are 13 States and UTs that even today have less than 5000 Active Cases. pic.twitter.com/K0ZwC5yQGS
">#IndiaFightsCorona
— Ministry of Health (@MoHFW_INDIA) September 18, 2020
Around 60% of the Active Cases are concentrated in only 5 most affected States.
There are 13 States and UTs that even today have less than 5000 Active Cases. pic.twitter.com/K0ZwC5yQGS#IndiaFightsCorona
— Ministry of Health (@MoHFW_INDIA) September 18, 2020
Around 60% of the Active Cases are concentrated in only 5 most affected States.
There are 13 States and UTs that even today have less than 5000 Active Cases. pic.twitter.com/K0ZwC5yQGS
આ આંકડા બાદ દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ 52,14,678 થઇ ગયા છે, જેમાં 41,12,552 લોકોએ કોરોનાને માત આપી છે.
છેલ્લા આંકડા અનુસાર, દેશમાં 10,17,754 કોરોના કેસ સક્રિય છે, જ્યારે આ જીવલેણ ચેપથી મૃત્યુઆંક દેશભરમાં વધીને 84,372 પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે.
કોરોનાથી પ્રભાવિત 5 મુખ્ય રાજ્ય
રાજ્ય | કુલ આંકડા |
મહારાષ્ટ્ર | 6,82,383 |
તામિલનાડુ | 3,79,385 |
આંધ્રપ્રદેશ | 3,53,111 |
કર્ણાટક | 2,77,814 |
ઉત્તરપ્રદેશ | 1,87,781 |
કોરોનાથી સૌથી વધુ આ રાજ્યોમાં મૃત્યુ થયા
રાજ્ય | મૃત્યુ |
મહારાષ્ટ્ર | 22,253 |
તામિલનાડુ | 6,517 |
કર્ણાટક | 4,683 |
દિલ્હી | 4,300 |
આંધ્રપ્રદેશ | 3,282 |