ETV Bharat / bharat

Covid 19: કાશ્મીરમાં 5 ડૉકટર કોરોનાથી સંક્રમિત

author img

By

Published : May 18, 2020, 1:24 PM IST

સમગ્ર વિશ્વ સહિત દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કાશ્મીરના 5 ડૉકટરો કોરોનાથી સંક્રમિત થયા છે.

Etv Bharat, Gujarati News, Covid 19
Covid 19

નવી દિલ્હીઃ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં 5,242 નવા કેસની વૃદ્ધિ સાથે, ભારતમાં પોઝિટિવ કોરોના વાઇરસ કેસની કુલ સંખ્યા 96,169 પર પહોંચી ગઈ છે.

મંત્રાલય દ્વારા તાજેતરની અપડેટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 157 લોકોનાં મોત થતાં મૃત્યઆંક વધીને 3,029 પર પહોંચી ગયો છે.

જ્યારે કુલ કેસોમાંથી, 36,824 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ COVID-19 ના ફેલાવાને સમાપ્ત કરવા માટેના સાવચેતી પગલા તરીકે લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉન પછીના એક દિવસ બાદ 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર વાઇરસને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે, જેમાં 1,198 મૃત્યુ સહિત 33,053 કેસ છે. તે પછી ગુજરાત (11,379), તામિલનાડુ (11,224) અને દિલ્હી (10,054) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.