ETV Bharat / bharat

UPમાં 3 મહિનાના બાળકને કોરોના રીપોર્ટ પોઝિટિવ નીકળતા રાજ્યમાં હડકંપ

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં મંગળવારે ત્રણ મહિનાના બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટીવ નીકળ્યો છે. જ્યારે તેની માતાનો રિપોર્ટ રાહ જોવાઈ રહી છે. રાજ્યમાં નાના બાળકને કોરોના પોઝિટીવ નીકળતા લોકોના ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

coronavirus
coronavirus
author img

By

Published : Apr 14, 2020, 1:52 PM IST

બસ્તી: ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં 3 મહિના બાળક અને તેની માતાની મેડીકલ તપાસ કરાઈ હતી. જેમાં બાળકને કોરોના પોઝિટિવ નીકળ્યો છે.

બાળકના સેમ્પલ સાથે તેની માતાની સાથે ગોરખપુર મેડિકલ કોલેજમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો. સોમવારે રાત્રે રિપોર્ટ્સ પ્રાપ્ત થયા હતા જેમાં બાળકને કોરોના પોઝિટીવ નીકળ્યો હતો. જ્યારે માતાના અહેવાલની રાહ જોવાઇ રહી છે.

બંનેને હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં મૂકાયા છે. માતા અને બાળક યુવક સાથે સંબંધિત છે જે 30 માર્ચે ગોરખપુરમાં કોરોના વાઈરસને કારણે મૃત્યુ પામ્યા હતા. તે મિલ્લત નગર વિસ્તારમાં રહે છે, જે કોવિડ -19 હોટસ્પોટ તરીકે ચિહ્નિત થયેલું છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ આશુતોષ નિરંજે જણાવ્યું હતું કે બસ્તીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા હવે 14 થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.