ETV Bharat / bharat

આતંકી પ્રજ્ઞાએ આતંકી ગોડસેને દર્શાવ્યો દેશભક્ત: રાહુલ ગાંધી - દેશભક્ત

નવી દિલ્હી: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી ભાજપા સાંસદ પ્રક્ષા ઠાકુરે ફરી એકવાર મહાત્મા ગાંધીના હત્યારા નથૂરામ ગોડસેને લઇને સંસદમાં વિવાદ ઉભો કરી દીધો છે. જેના આ નિવેદનથી ફરી રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રજ્ઞા ઠાકુરને આતંકી કહ્યું છે અને એમ પણ કહ્યું કે તેઓએ આતંકી ગોડસેને દેશભક્ત દર્શાવ્યો છે.

આતંકી પ્રજ્ઞાએ આતંકી ગોડસેને દર્શાવ્યો દેશભક્ત: રાહુલ ગાંધી

author img

By

Published : Nov 28, 2019, 1:06 PM IST

રાહુલે ટ્વીટ કરી કહ્યું કે, "આતંકી પ્રજ્ઞાએ આતંકી ગોડસેને દેશભક્ત કહ્યાં છે. આ ભારતીય સંસદ માટે ઇતિહાસનો સૌથી દુ:ખી દિવસ છે.”

આ પહેલા રાહુલે કહ્યું કે, ભાજપા સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે એ જ કહ્યું છે કે, જે ભાજપા અને RSSના દિલમાં છે અને તે કોઇનાથી છુપાયેલુ નથી. સંસદમાં શીયાળુ સત્રમાં જવા સમયે રાહુલે કહ્યું કે, તે એવી મહિલા (પ્રક્ષા ઠાકુર) વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરી સમયને વેડફવા માંગતા નથી. રાહુલે કહ્યું કે તે તેની આત્મામાં છે, ક્યાંકને ક્યાંકથી તો બહાર આવશે જ. તે ગાંધીજીની ગમે તેટલી પુજા કરી લે, પરંતુ તેના આત્મા એ જ છે.

ટ્વીટ
ટ્વીટ

સાંસદ ઠાકુરે લોકસભામાં ચર્ચાના સમયે ગોડસેને લઇને નિવેદન આપ્યુ હતું, ત્યારબાદ કાર્યવાહીમાંથી દુર કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા પ્રજ્ઞા ઠાકુરે નથુરામ ગોડસેને દેશ ભક્ત દર્શાવ્યા હતાં, ત્યારે વડાપ્રધાન મોદીએ નારાજગી વ્યક્ત કરી હતી, સાથે જ કહ્યું હતુ કે, 'તે ઠાકુરને ક્યારેય પણ માફ નહી કરે'.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.