ETV Bharat / bharat

કોંગ્રેસે જાહેર કરી સાતમી યાદી, રાજ બબ્બર ફતેહપુર સીકરીથી લડશે ચૂંટણી - candidates list

ન્યૂઝ ડેસ્કઃ કોંગ્રેસે અગાઉ લોકસભા ચૂંટણી માટે 6 યાદી જાહેર કર્યા બાદ આજે 35 ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે. જેમાં છત્તીસગઢની 4, જમ્મુ-કાશ્મીરની 2, પોંડિચેરીની 1, મહારાષ્ટ્રની 5, ઓડિસાની 2, તેલંગણાની 8, ત્રિપુરાની 2 અને ઉત્તરપ્રદેશની 6 બેઠકો પર નામ જાહેર કર્યા છે.

raj
author img

By

Published : Mar 23, 2019, 3:51 AM IST

Updated : Mar 23, 2019, 9:00 AM IST

કોંગ્રેસે જાહેર કરેલી આ યાદીમાં સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતા અને અભિનેતા રાજ બબ્બર મુરાદાબાદ સીટ પરથી ચૂંટણી લડવાના હતા, પરંતુ હવે તેમનું નામ ફતેહપુર સીકરીની બેઠક પરથી જાહેર કર્યું છે. આ યાદીમાં બીજું પણ એક નામ સૌથીઅગત્યનું છે. જેમાં આંધ્રપ્રદેશના સાંસદ રેણુકા ચૌધરી ખમામ (તેલંગણા) બેઠક પરથી લડશે.

  • Congress party releases 7th list of 35 candidates. Renuka Chowdhury to contest from Khammam (Telangana), Imran Pratapgarhi to contest from UP's Moradabad (in place of Raj Babbar), Preeta Harit from UP's Agra, Raj Babbar from UP's Fatehpur Sikri. #LokSabhaElections2019 pic.twitter.com/wLEnMHihSg

    — ANI (@ANI) March 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજ બબ્બરની સીટ પર મુરાદાબાદથી હવે ઈમરાન પ્રતાપગઢી લડશે. હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા કમિશ્નર પ્રિતા હરિત આગ્રાથી લડશે.

આપને જણાવી દઈએ કે આગામી 17મી લોકસભા ચૂંટણી માટે 11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. આ ચૂંટણી સમગ્ર દેશમાં અલગ-અલગ 7 તબક્કામાં યોજાશે. જેનું પરિણામ 23 મેના રોજ આવશે.

Intro:Body:

ન્યૂઝ ડેસ્કઃ કોંગ્રેસે અગાઉ લોકસભા ચૂંટણી માટે 6 યાદી જાહેર કર્યા બાદ આજે 35 ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે. જેમાં છ્ત્તીસગઢની 4, જમ્મુ-કાશ્મીરની 2, પોંડિચેરીની 1, મહારાષ્ટ્રની 5, ઓડિસાની 2, તેલંગણાની 8, ત્રિપુરાની 2 અને ઉત્તરપ્રદેશની 6 બેઠકો પર નામ જાહેર કર્યા છે.

કોંગ્રેસે જાહેર કરેલી આ યાદીમાં સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતા અને અભિનેતા રાજ બબ્બર મુરાદાબાદ સીટ પરથી ચૂંટણી લડવાના હતા, પરંતુ હવે તેમનું નામ ફતેહપુર સીકરીની બેઠક પરથી જાહેર કર્યું છે. આ યાદીમાં બીજું પણ એક નામ સૌથા અગત્યનું છે. જેમાં આંધ્રપ્રદેશના સાંસદ રેણુકા ચૌધરી ખમામ (તેલંગણા) હેઠક પરથી લડશે.

રાજ બબ્બરની સીટ પર મુરાદાબાદથી હવે ઈમરાન પ્રતાપગઢી લડશે. હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા કમિશ્નર પ્રિતા હરિત આગ્રાથી લડશે.

આપને જણાવી દઈએ કે આગામી 17મી લોકસભા ચૂંટણી માટે 11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. આ ચૂંટણી સમગ્ર દેશમાં અલગ-અલગ 7 તબક્કામાં યોજાશે. જેનું પરિણામ 23 મેના રોજ આવશે. 

Conclusion:
Last Updated : Mar 23, 2019, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.