આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી ઉપરાંત રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કપિલ સિબ્બલ, બીએસ હુડ્ડા, અહેમદ પટેલ, તથા વિશાળ સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
તો બીજી બાજુ રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને સ્વાતંત્ર પર્વની શુભકામના આપી છે.