ETV Bharat / bharat

જામનગરમાં લોકસભા બેઠકને લઇ કોંગ્રેનો માસ્ટર શોટ - election

જામનગર: લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકસભા બેઠકને લઇને જામનગરની બેઠક વર્ષોથી એક પરિવાર હસ્તક રહી છે તેથી આ વર્ષે કોંગ્રેસે માસ્ટર શોટ માર્યો છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Mar 20, 2019, 2:24 PM IST

જામનગરમાં હાર્દીક પટેલનું આગમન થયું છે.આજે હાર્દીકે શહેર કાર્યાલય ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. હાર્દિક પટેલએ 19 માર્ચના રોજ જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ખડુતો,યુવકો સાથે બેઠક યોજી હતી.તો આજે શહેરી વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ જામનગર બેઠક રસપ્રદ બની ગઈ છે.કારણ કે યુવા નેતા હાર્દિક પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.ત્યારે જામનગર લોકસભા બેઠકમાં ભારે રસાકસી જોવા મળશે.

આ પ્રસંગે જામજોધપુર ના ધારાસભ્ય ચિરાગ કાલરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

બુધવારે યુવા નેતા હાર્દિક પટેલ આખો દિવસ જામનગરમાં રોકાણ કરશે.અને આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે.

Intro:Body:

R-GJ-JMR-04-20MAR-HARDIK AGMAN-MANSUKH

હાર્દિક પટેલનું જામનગરમાં આગમન,કાર્યકર્તાઓ સાથે યોજી બેઠક

Feed ftp

જામનગર લોકસભા બેઠક એ વર્ષોથી એક પરિવાર હસ્તક છે ત્યારે કૉંગ્રેસ દ્વારા માસ્ટર શોટ માર્યો છે....

જામનગરમાં હાર્દીક પટેલનું આગમન થયું છે...આજે શહેર કાર્યાલય ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી...જામનગર લોકસભા બેઠકના દાવેદાર હાર્દિક પટેલ ચૂંટણી પહેલા એક્સેસાઇઝ શરૂ કરી દીધી છે....

આમ હાર્દિક પટેલ ગઈ કાલે પણ જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ખડુતો,યુવકો સાથે બેઠક યોજી હતી...તો આજે શહેરી વિસ્તારમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો છે....

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ જામનગર બેઠક રસપ્રદ બની ગઈ છે...કારણ કે યુવા નેતા હાર્દિક પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડવાનો નીર્ધાર કર્યો છે...ત્યારે જામનગર લોકસભા બેઠકમાં ભારે રસાકસી જોવા મળશે..

શહેર કૉંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું...તો વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફીએ બુકેથી સ્વાગત કર્યું હતું...આ પ્રસંગે જામજોધપુર ના ધારાસભ્ય ચિરાગ કાલરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા...

 બુધવારે યુવાનેતા હાર્દિક પટેલ આખો દિવસ જામનગરમાં રોકાણ કરશે..અને આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ ગોઠવશે... ત્યારે જોવાનું એ રહ્યું કે હાર્દિક પટેલ પોતાને લોકસભા બેઠક પર જીત મેળવે છે કે નહીં...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.