ETV Bharat / bharat

મોદી સરકારે અંહકારમાં ભાષા અને મર્યાદા ભૂલાવી છે: કોંગ્રેસ - bjp

નવી દિલ્હી: કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, ચૂંટણીના પાંચમા તબક્કા બાદ PM મોદીએ માની લીધું છે કે, તે ચૂંટણી હારી ચૂંક્યા છે. વાયદાઓના પહાડ ઉભા કરીને મોદી સત્તામાં આવ્યા પરંતુ જનતાની આશાઓ પર સાચા સાબિત નથી થયા તો અંતે સેનાનું રાજનીતિકરણ કરવા લાગ્યા છે.

ડિઝાઈન ફોટો
author img

By

Published : May 8, 2019, 9:02 AM IST

Updated : May 8, 2019, 9:09 AM IST

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, PM મોદીની લહેર નથી પરુંતુ તેમની નીતિઓની કહેર છે અને તેમની ભાષામાં ફક્ત ઝેર છે. આ PM મોદી અને ભાજપની વાસ્તવિકતા છે.

એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, PM મોદી લોકોની વચ્ચે ભમ્ર ફેલાવી રહ્યા છે કે 70 વર્ષમાં દેશમાં સરકારોએ કંઈ નથી કર્યું. જે પણ કંઈ વિકાસ થયો તે મોદીના આવ્યા બાદ થયો છે. જૂઠ્ઠી સરકાર અંહકારમાં ભાષા અને ભારતીય સંસ્કારોની મર્યાદાને ભૂલાવી દીધી છે. જે રાજીવ ગાંધીને ટેકનિકલ કાંત્તિના જનક માનવામાં આવે છે મોદીએ તે રાજીવ ગાંધીનું અપમાન કરી રહ્યા છે.

કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીની પ્રેસ કોન્ફરન્સ

સિંઘવીએ કહ્યું કે PM 5 વર્ષની સરકાર બાદ ચૂંટણી પ્રચારમાં સાબિત થયું કે, મોદી અને અમિત શાહ અભણ છે. તેમની પાસે હકીકતની જાણકારી નથી. જેથી તેઓ સર્જિકલ સ્ટ્રાઈકને અવી રીતે રજૂ કરે છે કે, અગાઉ દેશમાં ક્યારે થઈ જ નથી. ગત સરકારોએ 6 વાર સર્જિકલ સ્ટાઈક કરે છે અને હવે રિટાયર્ડ અધિકારી પણ આ વાતની પુષ્ટી કરી રહ્યા છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મોદીને ખબર પડી ગઈ છે કે, ઝોલી પકડીને નિકળી જવાનો સમય આવી ગયો છે અને આ તેમના કર્મોનું ફળ છે. જેનું પરિણામ 23મે એ આવશે.

Intro:Body:

कांग्रेस ने कसा तंज, कहा- मोदी की नीतियों में कहर और भाषा में सिर्फ जहर है

नई दिल्ली : कांग्रेस का कहना है कि चुनाव के पांचवे चरण के बाद प्रधानमंत्री नरेंद्र मोदी ने मान लिया है कि उनका झोला पैक हो चुका है और वे चुनाव हार चुके हैं. उनका कहना है कि वादों का पहाड़ खड़ा कर मोदी सत्ता में आये लेकिन जनता के उम्मीद पर ख़ड़े नही उतर पाए तो अंत में सेना का राजनीतिकरण करने लगे.

वरिष्ठ कांग्रेस नेता और प्रवक्ता अभिषेक मनु सिंघवी ने कहा 'पीएम मोदी की लहर नहीं है बल्कि उनकी नीतियों का कहर है और उनकी भाषा में सिर्फ जहर है. यह है वास्तविकता बीजेपी और पीएम मोदी की.'

एक प्रेस वार्ता के दौरान उन्होंने कहा कि पीएम मोदी ने लोगों के बीच यह भ्रम फैला रखा है कि 70 साल में देश मे सरकारों ने कुछ नही किया, जो भी हुआ बस मोदी के आने के बाद हुआ. झूठ की बुनियाद पर खड़ी इस सरकार ने अहंकार में भाषा और भारतीय संस्कारों की मर्यादा को भी भूला दिया. जिस राजीव गांधी को भारत मे तकनीकी क्रांति का जनक माना जाता है, पीएम मोदी उसी राजीव गांधी का अपमान कर रहे हैं. भारत मे मृत व्यक्ति के अपमान को अमर्यादित माना जाता है.

सिंघवी ने कहा कि पूरा देश पीएम मोदी की टिप्पणियों की भर्त्सना कर रहा है लेकिन हताशा और अहंकार के चलते उन्हें अपनी गलतियां नहीं दिख रही.

सिंघवी ने कहा की 5 साल की सरकार के बाद चुनाव प्रचार के दौरान पीएम मोदी और अमित शाह ने साबित कर दिया वे अशिक्षित हैं. उन्हें तथ्यों की जानकारी नहीं. इसीलिए सर्जिकल स्ट्राइक को ऐसे पेश कर रहे हैं जैसे इससे पहले इस देश में कभी हुआ ही नहीं. जबकि सच यह है कि देश में पिछली सरकारों ने 6 बार सर्जिकल स्ट्राइक किया और अब तो रिटायर्ड अधिकारी भी इस बात की पुष्टी कर रहें है.

पढ़ेंः प्रियंका ने मोदी की तुलना 'दुर्योधन' से की, बताया 'अहंकारी'

इस सवाल के जवाब में की ममता बनर्जी मोदी को प्रधानमंत्री नहीं मानती सिंघवी ने कहा कि प्रधानमंत्री को अपनी करनी से यह साबित करना चाहिए कि वह भारत के प्रधानमंत्री हैं लेकिन उनकी कथनी और करनी में जमीन आसमान का फर्क है.

उन्होंने कहा कि पीएम मोदी को अब एहसास हो गया है कि उनका झोला पकड़कर निकल जाने का वक्त आ गया है और यह सब उनके कर्मों का फल है जिसका परिणाम 23 मई को आ जाएगा.

Conclusion:
Last Updated : May 8, 2019, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.