ETV Bharat / bharat

અહમદ પટેલે રાજીવ ગાંધીની હત્યા મામલે ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ - rajiv gandhi murder

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન મોદી દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર આપેલા નિવેદન બાદ કોંગ્રેસે ભાજપ અને મોદી પર પ્રહારો કરવાના શરૂ કરી દીધા છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહમદ પટેલે રાજીવ ગાંધીની હત્યાને ભાજપ સાથે જોડી દીધી છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ સમર્થિત સરકારે રાજીવ ગાંધીને વધારાની સુરક્ષા આપી નહોતી.

ians
author img

By

Published : May 9, 2019, 1:11 PM IST

કોંગ્રેસ નેતા અહમદ પટેલે ટ્વીટ કરી કહ્યું કે, શહીદ વડાપ્રધાન વિશે ખરાબ વાત કરવી કાયરતાની નિશાની છે, પણ તેમની હત્ના માટે કોણ જવાબદાર છે ?

  • Abusing a martyred Prime Minster is the sign of ultimate cowardice

    But who is responsible for his assassination ?

    The BJP backed VP Singh govt refused to provide him with additional security & left him with one PSO despite credible intelligence inputs and repeated requests

    — Ahmed Patel (@ahmedpatel) May 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પોતાની ટ્વીટમાં તેમણે આગળ લખ્યું હતું કે, ભાજપ સમર્થિત વીપી સિંહની સરકારે તેમની વધારાની સુરક્ષા આપવાની ના પાડી દીધી હતી. તેમને ફક્ત એક પીએસઓ આપ્યું, જ્યારે ખાનગી જાણકારી પણ મળી રહી હતી તેમ છતા પણ તેમની સુરક્ષા વધારવામાં નહોતી આવી.

  • Rajiv ji lost his life due to their hatred & is no longer here amongst us to answer the baseless allegations & abuses which are being unleashed on him

અહદમ પટેલે અન્ય ટ્વીટમાં કહ્યું હતું કે, રાજીવ ગાંધી પોતાના પર લાગેલા આરોપોનો જવાબ આપવા જીવતા નથી રહ્યા. રાજીવ ગાંધીને તેમની નફરતને કારણે જીવ ખોવો પડ્યો.

કોંગ્રેસના આરોપ પર કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે જવાબી ટ્વીટમાં કહ્યું હતું કે, ડિસેમ્બર 1990થી મે 1991 સુધી રાજીવ ગાંધીની હત્યા થઈ, તે સમયે કોંગ્રેસ સત્તાધારી ચંન્દ્રશેખર સરકારનું સમર્થન કરી રહ્યા હતાં.

  • From December 1990 till May 1991, when Shri Rajiv Gandhi was assassinated, the Congress Party supported Chandra Shekhar government was in power.

    — Chowkidar Arun Jaitley (@arunjaitley) May 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જેટલીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે, મે 1991થી 2004 સુધી કોંગ્રેસ પોતાની સહયોગી પાર્ટી ડીએમકેને રાજીવ ગાંધીની હત્યા માટે જવાબદાર ગણવામાં આવ્યા હતાં. ત્યાં સુધી કે, તેમણે તો સમર્થન પણ પાછુ લઈ લીધું હતું. આજે 28 વર્ષ બાદ ફરી કોંગ્રેસને તેમા ભાજપ જબાવદાર લાગે છે.

  • From May 1991 till 2004, the Congress blamed its present ally the DMK for Shri Rajiv Gandhi's assassination. It even withdrew support from the United Front government on this ground. 28 years later, today a desperate Congress has discovered a BJP role.

આ અગાઉ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીને મિસ્ટર ક્લિન કહ્યા હતાં.

Intro:Body:

અહમદ પટેલે રાજીવ ગાંધીની હત્યા મામલે ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન મોદી દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર આપેલા નિવેદન બાદ કોંગ્રેસે ભાજપ અને મોદી પર પ્રહારો કરવાના શરૂ કરી દીધા છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહમદ પટેલે રાજીવ ગાંધીની હત્યાને ભાજપ સાથે જોડી દીધી છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ સમર્થિત સરકારે રાજીવ ગાંધીને વધારાની સુરક્ષા આપી નહોતી.

કોંગ્રેસ નેતા અહમદ પટેલે ટ્વીટ કરી કહ્યું કે, શહીદ વડાપ્રધાન વિશે ખરાબ વાત કરવી કાયરતાની નિશાની છે, પણ તેમની હત્ના માટે કોણ જવાબદાર છે ?  

પોતાની ટ્વીટમાં તેમણે આગળ લખ્યું હતું કે, ભાજપ સમર્થિત વીપી સિંહની સરકારે તેમની વધારાની સુરક્ષા આપવાની ના પાડી દીધી હતી. તેમને ફક્ત એક પીએસઓ આપ્યું, જ્યારે ખાનગી જાણકારી પણ મળી રહી હતી તેમ છતા પણ તેમની સુરક્ષા વધારવામાં નહોતી આવી.

અહદમ પટેલે અન્ય ટ્વીટમાં કહ્યું હતું કે, રાજીવ ગાંધી પોતાના પર લાગેલા આરોપોનો જવાબ આપવા જીવતા નથી રહ્યા. રાજીવ ગાંધીને તેમની નફરતને કારણે જીવ ખોવો પડ્યો. 

કોંગ્રેસના આરોપ પર કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે જવાબી ટ્વીટમાં કહ્યું હતું કે, ડિસેમ્બર 1990થી મે 1991 સુધી રાજીવ ગાંધીની હત્યા થઈ, તે સમયે કોંગ્રેસ સત્તાધારી ચંન્દ્રશેખર સરકારનું સમર્થન કરી રહ્યા હતાં.

જેટલીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે, મે 1991થી 2004 સુધી કોંગ્રેસ પોતાની સહયોગી પાર્ટી ડીએમકેને રાજીવ ગાંધીની હત્યા માટે જવાબદાર ગણવામાં આવ્યા હતાં. ત્યાં સુધી કે, તેમણે તો સમર્થન પણ પાછુ લઈ લીધું હતું. આજે 28 વર્ષ બાદ ફરી કોંગ્રેસને તેમા ભાજપ જબાવદાર લાગે છે.

આ અગાઉ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીને મિસ્ટર ક્લિન કહ્યા હતાં.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.