વાસ્કોના PSI નોલાસ્કો રાપોસોએના જણાવ્યાં અનુસાર ઘરેલુ સહાયિકાએ કમોડોર મનકંદન નાંબિયાર વિરૂદ્ઘ છેડછાડ અને જાતીય સતામણીની ફરિયાદ દાખલ થઇ છે.
આરોપ લગાવવામાં આવ્યો છે કે અધિકારીએ વાસ્કો શહેરમાં તેના ઘર પર તેની છેડછાડ કરી હતી. રાપોસોએ જણાવ્યું કે અધિકારી વિરૂદ્ધ IPC કલમ 354, 354 A અને 354 Bની ફરીયાદ દાખલ કરી હતી.