વધુ માહિતી મુજબ, સુરેશ દિલ્હીના કૈલાશ પાર્ક વિસ્તારનો રહેવાસી છે.
દિલ્હીના રોડ શોમાં અરવિંદ કેજરીવાલને પડ્યો લાફો - Road show
દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને મોતી નગરના રોડ શો દરમિયાન સુરેશ નામના શખ્શે લાફો માર્યો, સુરેશે લાફો શા માટે માર્યો તે અંગે તેણે કોઇ ખુલાસો નથી કર્યો. હાલમાં દિલ્હી પોલીસે સુરેશની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
અરવિંદ કેજરીવાલ
વધુ માહિતી મુજબ, સુરેશ દિલ્હીના કૈલાશ પાર્ક વિસ્તારનો રહેવાસી છે.
Intro:Body:
Conclusion:
મોતી નગરના રોડ શોમાં અરવિંદ કેજરીવાલને પડ્યો લાફો