ETV Bharat / bharat

ચીનના ચાઓયાંગ પાર્કમાં 14 વર્ષથી ઉજવાય છે ગાંધી જયંતીનો કાર્યક્રમ, આ વખતે ચીને મંજૂરી ન આપી

author img

By

Published : Oct 6, 2019, 9:33 AM IST

Updated : Oct 6, 2019, 12:19 PM IST

નવી દિલ્હીઃ ચીનના યાઓયાંગ પાર્કમાં છેલ્લા 14 વર્ષથી ગાંધી જયંતીના દિવસે કાર્યક્રમ યોજાય છે. પરંતુ આ વખતે ચીન સરકારે આ કાર્યક્રમની મંજૂરી આપી ન હતી. ચીન દૂતાવાસે આ અંગે પ્રતિક્રિયા આપી પરવાનગી નહીં આપવાનું કારણ જણાવ્યુ હતું.

ચીનના ચાઓયાંગ પાર્કમાં 14 વર્ષથી ઉજવાય છે ગાંઘી જયંતીનો કાર્યક્રમ

વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીને વિશ્વના દરેક દેશના લોકો આદર આપે છે. ગાંધી જયંતીએ મોટા ભાગના દેશોમાં કાર્યક્રમ યોજાય છે. ચીનમાં પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થાય છે.

આ વર્ષ ગાંધીના જન્મનું 150મું વર્ષ છે. ચીનના ચાઓયાંગ પાર્કમાં 14 વર્ષથી ગાંધી જયંતીની ઉજવણી થાય છે. આ વખતે પણ વિશિષ્ટ પ્રોગ્રામ ગોઠવાયો હતો. પરંતુ ચીન સરકારે તેની મંજૂરી આપી ન હતી.

આ પણ વાંચોઃ વૈશ્વિક સંદેશા સાથે ચીને કરી 70મી વર્ષગાંઠની ઉજવણી

આ અંગે હવે ચીન દૂતાવાસે પ્રતિક્રિયા આપી છે, ચીને કહ્યુ છે કે, આ કાર્યક્રમની મંજૂરી ન આપવા પાછળ તકનીકી કારણો છે. હાલમાં ચીનમાં કમ્યુનિસ્ટ સરકારની 70મી વર્ષગાંઠની ઉજવણી ચાલી રહી છે. જેથી આ કાર્યક્રમ માટે પરવાનગી ન અપાઈ. ચીને ઉમેર્યુ છે કે, મહાત્મા ગાંધીનું તેઓ સન્માન કરે છે. ચીન ગાંધીજીની શ્રદ્વાજંલિના કાર્યક્રમોનું સ્વાગત કરે છે.

આ પાર્કમાં પરમીશન ન મળતા ગાંધી જયંતીની ઉજવણી દૂતાવાસના સભાગૃહમાં આયોજીત કરાયો હતો.

Intro:Body:

ચીનના ચાઓયાંગ પાર્કમાં 14 વર્ષથી ઉજવાય છે ગાંઘી જયંતીનો કાર્યક્રમ, આ વખતે ચીને મંજૂરી ન આપી

નવી દિલ્હીઃ ચીનના યાઓયાંગ પાર્કમાં છેલ્લા 14 વર્ષથી ગાંધી જયંતીના દિવસે કાર્યક્રમ યોજાય છે. પરંતુ આ વખતે ચીન સરકારે આ કાર્યક્રમની મંજૂરી આપી ન હતી. ચીન દૂતાવાસે આ અંગે પ્રતિક્રિયા આપી પરવાનગી નહીં આપવાનું કારણ જણાવ્યુ હતું.

વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીને વિશ્વના દરેક દેશના લોકો આદર આપે છે. ગાંધી જયંતીએ મોટા ભાગના દેશોમાં કાર્યક્રમ યોજાય છે. ચીનમાં પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થાય છે.

આ વર્ષ ગાંધીના જન્મનું 150મું વર્ષ છે. ચીનના ચાઓયાંગ પાર્કમાં 14 વર્ષથી ગાંધી જયંતીની ઉજવણી થાય છે. આ વખતે પણ વિશિષ્ટ પ્રોગ્રામ ગોઠવાયો હતો. પરંતુ ચીન સરકારે તેની મંજૂરી આપી ન હતી.

આ અંગે હવે ચીન દૂતાવાસે પ્રતિક્રિયા આપી છે, ચીને કહ્યુ છે કે, આ કાર્યક્રમની મંજૂરી ન આપવા પાછળ તકનીકી કારણો છે. હાલમાં ચીનમાં કમ્યુનિસ્ટ સરકારની 70મી વર્ષગાંઠની ઉજવણી ચાલી રહી છે. જેથી આ કાર્યક્રમ માટે પરવાનગી ન અપાઈ. ચીને ઉમેર્યુ છે કે, મહાત્મા ગાંધીનું તેઓ સન્માન કરે છે. ચીન ગાંધીજીની શ્રદ્વાજંલિના કાર્યક્રમોનું સ્વાગત કરે છે.

આ પાર્કમાં પરમીશન ન મળતા ગાંધી જયંતીની ઉજવણી દૂતાવાસના સભાગૃહમાં આયોજીત કરાયો હતો.

Conclusion:
Last Updated : Oct 6, 2019, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.