ETV Bharat / bharat

છત્તીસગઢમાં 2 બસ વચ્ચે અકસ્માત, 1નું મોત 35 ઘાયલ

ધમતરી: છત્તીસગઢના NH 30 પર ગરુરથાના ક્ષેત્રમાં ચિતૌડ પાસે ભયંકર દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 2 લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો છે. દુર્ઘટનામાં 1નું મોત થયું છે અને 35 લોકો ઘાયલ થયા છે. જેમણે સારવાર માટે ધમતરીની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

છત્તીસગઢમાં 2 બસ વચ્ચે ટક્કર, 7ના મોત તો અનેક ઘાયલ
author img

By

Published : Jul 30, 2019, 10:52 AM IST

મળતી વિગતો મુજબ, છત્તીસગઢના ઘમતરીમાં NH 30 પર ગરુર થાના ક્ષેત્રમાં ચિતૌડ પાસે ભયંકર દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બસ ચાલકનું મોત થયું છે. અને ઘાયલ લોકોને ધમતરી જિલ્લાના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Intro:Body:

दो लग्जरी बसों में टक्कर, सात लोगों की मौके पर मौत, दर्जनभर से अधिक घायल

दो लग्जरी बसों में टक्कर, सात लोगों की मौके पर मौत, दर्जनभर से अधिक घायल

धमतरीः एनएच 30 पर गुरुर थाना क्षेत्र में चितौड़ के पास भीषण हादसा हुआ है. दो लक्जरी बसों में सीधी भिड़ंत हो गई है. दोनों बसों के चालकों सहित 7 लोगों की मौके पर मौत हो गई है. दोनो बसों में सवार दर्जनों यात्री घायल हो गए हैं. घायलों को धमतरी जिला अस्पताल में लाया गया.  

છત્તીસગઢમાં 2 બસ વચ્ચે ટક્કર, 7 ના મોત તો અનેક ઘાયલ

ધમતરી: NH 30 પર ગરુર થાના ક્ષેત્રમાં ચિતૌડ પાસે ભયંકર દુર્ઘટના થઈ છે. જેમાં 2 લક્ઝરી બસ પર ટક્કર થઈ છે. જેમાં બંને બસના ચાલક સહિત 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે.

પાપ્ત વિગતો મુજબ, છત્તીસગઢના ઘમતરીમાં NH 30 પર ગરુર થાના ક્ષેત્રમાં ચિતૌડ પાસે ભયંકર દુર્ઘટના થઈ છે. જેમાં બસ ચાલક સહિત 7 લોકોના મોત થયાં તો અનેક લોકો ઘાયલ થતાં ઘાયલ લોકોને ધમતરી જિલ્લાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.