જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં એલઓસી પાસે પાકિસ્તાને ફરી એક વાર ગોળીબારી કરી હતી. સવારે 10 વાગ્યાની આસપાસ કરીબ ગામને નિશાન બનાવીને સીમા પરથી મોર્ટારના ગોળા ફેકવામાં આવ્યા હતાં. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી ફાયર કરવામાં આવેલા મોર્ટારના ગોળા જિલ્લાના કરણી અને કસ્બા વિસ્તારોમાં પડ્યા હતાં.
ગોળીબારીમાં કોઇ નુકશાન થયાની જાણકારી મળી નથી. મળતી માહિતી મુજબ બન્ને તરફથી ફાયરીંગ ચાલુ હતી .
જમ્મુ કાશ્મીરઃ પુંછમાં નિયંત્રણ રેખા પાસે પાકે કર્યું ફાયરિંગ - પુંછમાં નિયંત્રણ રેખા પાસે
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાની એલઓસી પાસે પાકિસ્તાની સૈનિકોએ રવિવારના રોજ ગોળીબારી કરી સીમાની ચોકીઓ અને ગામને નિશાન બનાવ્યું હતું. આ વાતની જાણકારી રક્ષા પ્રવક્તાએ આપી હતી.
જમ્મુ કાશ્મીરઃ પુંછમાં નિયંત્રણ રેખા પાસે પાકએ કર્યું ફાયરિંગ
જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં એલઓસી પાસે પાકિસ્તાને ફરી એક વાર ગોળીબારી કરી હતી. સવારે 10 વાગ્યાની આસપાસ કરીબ ગામને નિશાન બનાવીને સીમા પરથી મોર્ટારના ગોળા ફેકવામાં આવ્યા હતાં. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી ફાયર કરવામાં આવેલા મોર્ટારના ગોળા જિલ્લાના કરણી અને કસ્બા વિસ્તારોમાં પડ્યા હતાં.
ગોળીબારીમાં કોઇ નુકશાન થયાની જાણકારી મળી નથી. મળતી માહિતી મુજબ બન્ને તરફથી ફાયરીંગ ચાલુ હતી .
Intro:Body:
Conclusion:
Conclusion: