ETV Bharat / bharat

અટલ બિહારી વાજપેયીના બંગલામાં હવે રહેશે અમિત શાહ - PM modi

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન હવે પોતાના આવાસ બદલી રહ્યા છે. શાહને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો સરકારી બંગલો ફાળવવામાં આવ્યો છે. દિવંગત વાજપેયીનો બંગલો 6A, કૃષ્ણ મેનન માર્ગ પર આવેલો છે. હવે આ બંગલામાં અમિત શાહ રહેશે.

shah
author img

By

Published : Jun 6, 2019, 9:59 PM IST

અટલ બિહારી વાજપેયી PM પદ પર હતા, ત્યાર બાદ પણ તેઓ બિમાર હતા ત્યાં સુધી તેઓ આ બંગલામાં જ રહ્યા. હાલમાં અમિત શાહ 11 અકબર રોડ પર સ્થિત સરકારી આવાસમાં રહી રહ્યા છે. થોડા જ દિવસોમાં તેઓ વાજપેયીના બંગલામાં રહેવા આવશે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહને મોદી સરકાર-2માં ગૃહમંત્રાલય સોંપવામાં આવ્યું છે. તેમને ગૃહપ્રધાન પદ સોંપાયું ત્યાર બાદ બધાની નજર શાહ પર છે. કાશ્મીર અને અન્ય મુદ્દાઓને લઇને શાહ સતત બેઠક કરી રહ્યા છે.

Intro:Body:

અટલ બિહારી વાજપેયીના બંગલામાં રહેશે અમિત શાહ

Bungow of atal bihari vajpayee alloted to Amit shah

Amit shah, Bungow , atal bihari vajpayee, PM modi, Gujarati news 

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન હવે પોતાના આવાસ બદલી રહ્યા છે. શાહને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો સરકારી બંગલો ફાળવવામાં આવ્યો છે. દિવંગત વાજપેયીનો બંગલો 6A, કૃષ્ણ મેનન માર્ગ પર આવેલો છે. હવે આ બંગલામાં અમિત શાહ રહેશે.

અટલ બિહારી વાજપેયી PM પદ પર હતા, ત્યાર બાદ પણ તેઓ બિમાર હતા ત્યાં સુધી તેઓ આ બંગલામાં જ રહ્યા. હાલમાં અમિત શાહ 11 અકબર રોડ પર સ્થિત સરકારી આવાસમાં રહી રહ્યા છે. થોડા જ દિવસોમાં તેઓ વાજપેયીના બંગલામાં રહેવા આવશે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહને મોદી સરકાર-2માં ગૃહમંત્રાલય સોંપવામાં આવ્યું છે. તેમને ગૃહપ્રધાન પદ સોંપાયું ત્યાર બાદ બધાની નજર શાહ પર છે. કાશ્મીર અને અન્ય મુદ્દાઓને લઇને શાહ સતત બેઠક કરી રહ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.