- શિક્ષણ વ્યવસ્થાને બદલવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં આવશે.
- 400 કરોડ રૂપિયાનું રોકાણ કરીને વિશ્વ સ્તરીય સંસ્થાઓ બનાવવામાં આવશે.
- નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે, સરકાર સ્ટડી ઈન ઈન્ડિયા લોન્ચ કરી રહી છે.
- સરકાર સ્ટડી ઈન ઈન્ડિયા અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવશે.
- 5 વર્ષ પહેલાં વિશ્વના ટોપ 200 વિશ્વવિદ્યાલયમાં ભારતની એક પણ યુનિવર્સિટી ન હતી અને હવે આ લિસ્ટમાં ભારતના 3 વિશ્વવિદ્યાલય સામેલ છે.
- રાષ્ટ્રીય સંશોધન સંસ્થા (NRF) બનાવવામાં આવશે.
બજેટ 2019: શિક્ષણક્ષેત્રે મહત્વની જાહેરાત, ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ - Education
નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ જાહેર કર્યું છે. શિક્ષાને લઇ ભારત સરકાર નવી યોજનાઓ લાવી રહી છે, જેનાથી સંપૂર્ણ દુનિયા ભરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષા નિતી ભારત દેશમાં હોય.
- શિક્ષણ વ્યવસ્થાને બદલવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં આવશે.
- 400 કરોડ રૂપિયાનું રોકાણ કરીને વિશ્વ સ્તરીય સંસ્થાઓ બનાવવામાં આવશે.
- નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે, સરકાર સ્ટડી ઈન ઈન્ડિયા લોન્ચ કરી રહી છે.
- સરકાર સ્ટડી ઈન ઈન્ડિયા અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવશે.
- 5 વર્ષ પહેલાં વિશ્વના ટોપ 200 વિશ્વવિદ્યાલયમાં ભારતની એક પણ યુનિવર્સિટી ન હતી અને હવે આ લિસ્ટમાં ભારતના 3 વિશ્વવિદ્યાલય સામેલ છે.
- રાષ્ટ્રીય સંશોધન સંસ્થા (NRF) બનાવવામાં આવશે.
બજેટ 2019: શિક્ષાને લઇને મહત્વની જાહેરાત, સરકાર "સ્ટડી ઈન ઈન્ડિયા"
Budget 2019, Important Advertise on Education
Budget 2019,Education, Study in india
નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ જાહેર કર્યુ છે. શિક્ષાને લઇ ભારત સરકાર નવી યોજનાઓ લાવી રહી છે, જેનાથી સંપૂર્ણ દુનિયા ભરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષા નિતી ભારત દેશમાં હોય.
શિક્ષણ વ્યવસ્થાને બદલવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં આવશે.
400 કરોડ રૂપિયાનું રોકાણ કરીને વિશ્વ સ્તરીય સંસ્થાઓ બનાવવામાં આવશે.
નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે, સરકાર સ્ટડી ઈન ઈન્ડિયા લોન્ચ કરી રહી છે.
સરકાર સ્ટડી ઈન ઈન્ડિયા અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવશે.
5 વર્ષ પહેલાં વિશ્વના ટોપ 200 વિશ્વવિદ્યાલયમાં ભારતની એક પણ યુનિવર્સિટી ન હતી અને હવે આ લિસ્ટમાં ભારતના 3 વિશ્વવિદ્યાલય સામેલ છે.
રાષ્ટ્રીય સંશોધન સંસ્થા (NRF) બનાવવામાં આવશે.
Conclusion: