ETV Bharat / bharat

બસપાએ જાહેર કરી 11 ઉમેદવારોની યાદી - candidates list

ન્યૂઝ ડેસ્ક: આગામી લોકસભા ચૂંટણી માટે યુપીમાં બસપા સુપ્રીમો માયાવતીએ 11 ઉમેદવારોની એક યાદી હાલમાં જ જાહેર કરી છે, જેમાં કેન્દ્રીય પ્રધાન મહેશ શર્માની વિરુદ્ધ સતકબીર નાગરને ઉતાર્યા છે.

બસપાએ જાહેર કરી 11 ઉમેદવારોની યાદી
author img

By

Published : Mar 22, 2019, 2:55 PM IST

લોકસભા ચૂંટણી માટે યુપીમાં માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટીએ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સહારનપુરથી હાઝી ફઝર્લુરહમાન, બિઝનોરથી મલૂક નાગર, નગીનાથી ગિરિશ ચંદ્ર, અમરોહથી કુંવર દાનિશ અલી, મેરઠથી હાઝી મોહમ્મદ યાકૂબ, ગૌતમબુદ્ધ નગરથી સતકબીર નાગર, બુલંદશહેરમાંથી યોગેશ વર્મા, અલીગઢમાંથી અજીત બાલીયાન, આગરાથી મનોજ કુમાર સોની, ફતેહપુરમાંથી રાજવીર સિંહ તથા આવલાથી રુચિ વોરાને ઉમેદવાર બનાવ્યા છે.

આપને જણાવી દઈએ કે, યુપીમાં આગામી લોકસભા માટે સપા અને બસપા વચ્ચે ગઠબંધન થયું છે, જેમાં બસપા 38 તથા સપા 37 બેઠકો પર લડશે. ઉપરાંત અજીત સિંહની પાર્ટી રાલોદ સાથે પણ ગઠબંધન કર્યું છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.