ETV Bharat / bharat

માલ્યાના પ્રત્યાર્પણ વિરુદ્ધ બ્રિટિશ કોર્ટનો નિર્ણય 'મીલનો પથ્થર': CBI

શરાબના વેપારી વિજય માલ્યાના પ્રત્યાર્પણ સંબંધી આદેશ વિરુદ્ધ બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં અપીલની અનુમતિ સબંધિત માલ્યાની અરજી રદ થયા બાદ CBIએ તેને 'મીલના પથ્થર' સમાન ગણાવ્યો છે.

Etv Bharat, Gujarati News, CBI, Vijay Mallya, KingFisher
Vijay Mallya
author img

By

Published : May 15, 2020, 11:47 AM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ બ્યુરોએ (CBI) બેન્ક છેતરપિંડી કેસમાં શરાબના વેપારી વિજય માલ્યાના પ્રત્યાર્પણ સંબંધી આદેશ વિરુદ્ધ બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં અપીલની અનુમતિ સબંધિત માલ્યાની અરજી રદ થયા બાદ CBIએ તેને 'મીલના પથ્થર' સમાન ગણાવ્યો છે.

માલ્યા પાસે હાઇકોર્ટના નિર્ણય પર અદાલતમાં જવાની અનુમતિ માગવા માટે પોતાના નવીનત આવેદન દાખલ કરવા માટે 14 દિવસનો સમય આપ્યો હતો. હાઇકોર્ટે 20 એપ્રિલે વેસ્ટમિન્સટર મજિસ્ટ્રેટના પ્રત્યાપર્ણ આદેશ વિરુદ્ધ તેની અપીલ રદ કરી હતી. આ આદેશને બ્રિટેનને ગૃહ પ્રધાને ચકાસણી કરી હતી.

આ નવીનતમ નિર્ણયની ઘોષણામાં જણાવાયું છે, જેનો મતલબ છે કે, ભારત-બ્રિટેન પ્રત્યાર્પણ સંધિ હેઠળ બ્રિટેનના ગૃહ વિભાગે માલ્યાને 28 દિવસની અંદર ભારતને સોંપવા માટે અદાલતી આદેશને હવે સંભવિત ઔપચારિક રુપે ચકાસ્યો છે.

CBIના પ્રવક્તા આર કે ગૌડે કહ્યું કે, 20 એપ્રિલ 2020એ બ્રિટેન હાઇકોર્ટની ખંડપીઠે માલ્યાને સુનાવણીનો સામનો કરવા માટે તેને ભારત મોકલવાની ભલામણ કરી હતી. જેને સંબંધિત નીચલી અદાલતના આદેશ વિરુદ્ધ તેની અપીલ રદ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.