ETV Bharat / bharat

BREAKING: BJPની ઓફિશિયલ વેબસાઇટ હેક

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીની ઓફિશિયલ વેબસાઇટ www.bjp.org આજે હેક થઇ છે. વેબસાઇટ ઓપન થતા જ બતાવે છે કે, વેબસાઇટ જાળવણી હેઠળ છે.

file photo
author img

By

Published : Mar 5, 2019, 1:32 PM IST

ભાજપે આ અંગે હજુ સુધી કોઇ જાણકારી આપી નથી.

પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઇ છે, એ માટે પાકિસ્તાન સ્થિત વિવિધ હેકરો દ્રારા ભારત સરકારની આ વેબસાઇટ હેક કરવામાં આવી છે.

Intro:Body:

BREAKING: BJPની ઓફિશિયલ વેબસાઇટ હેક

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીની ઓફિશિયલ વેબસાઇટ www.bjp.org આજે હેક થઇ છે. વેબસાઇટ ઓપન થતા જ બતાવે છે કે, વેબસાઇટ જાળવણી હેઠળ છે. 

ભાજપે આ અંગે હજુ સુધી કોઇ જાણકારી આપી નથી.

પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઇ છે, એ માટે પાકિસ્તાન સ્થિત વિવિધ હેકરો દ્રારા ભારત સરકારની આ વેબસાઇટ હેક કરવામાં આવી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.