ETV Bharat / bharat

ભાજપે જાહેર કરી 12મી યાદી, મધ્યપ્રદેશમાં અત્યાર સુધી 7 સાંસદોના પત્તા કપાયા

author img

By

Published : Mar 29, 2019, 3:40 PM IST

Updated : Mar 29, 2019, 3:46 PM IST

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાની 12મી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા કર્ણાટકના 3-3 ઉમેદવારના નામ જાહેર થયા છે. તો જમ્મુ કાશ્મીર તથા મહારાષ્ટ્રમાં એક એક ઉમેદવારના નામ જાહેર થયા છે.

bjp

આપને જણાવી દઈએ કે, ભાજપે જાહેર કરેલી આ યાદી પ્રમાણે જોઈએ તો મધ્યપ્રદેશ માટે ભાજપે અગાઉ પણ 14 સીટ પર નામ ફાઈનલ કર્યા હતા. જેમાંથી 5 વર્તમાન સાંસદોના નામ કપાઈ ગયા હતા. મતલબ કે, અત્યાર સુધીમાં 17 સીટોમાંથી 7 વર્તમાન સાંસદોના નામ ભાજપે હટાવી દીધા છે.

જુઓ આ રહી ભાજપની 12મી યાદી

Intro:Body:

ભાજપે જાહેર કરી 12મી યાદી, મધ્યપ્રદેશમાં અત્યાર સુધી 7 સાંસદોના પત્તા કપાયા

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાની 12મી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા કર્ણાટકના 3-3 ઉમેદવારના નામ જાહેર થયા છે. તો જમ્મુ કાશ્મીર તથા મહારાષ્ટ્રમાં એક એક ઉમેદવારના નામ જાહેર થયા છે.

આપને જણાવી દઈએ કે, ભાજપે જાહેર કરેલી આ યાદી પ્રમાણે જોઈએ તો મધ્યપ્રદેશ માટે ભાજપે અગાઉ પણ 14 સીટ પર નામ ફાઈનલ કર્યા હતા. જેમાંથી 5 વર્તમાન સાંસદોના નામ કપાઈ ગયા હતા. મતલબ કે, અત્યાર સુધીમાં 17 સીટોમાંથી 7 વર્તમાન સાંસદોના નામ ભાજપે હટાવી દીધા છે.

જુઓ આ રહી ભાજપની 12મી યાદી

Conclusion:
Last Updated : Mar 29, 2019, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.