ETV Bharat / bharat

ભાજપે જાહેર કરી 6 ઉમેદવારોની યાદી, કેન્દ્રીય પ્રધાનના પુત્રને ટિકીટ આપી

નવી દિલ્હી: લોકસભા 2019ની ચૂંટણી માટે ભાજપે 6 ઉમેદવારોની એક અન્ય યાદી જાહેર કરી દીધી છે. ભાજપે આ 20મી યાદીમાં હરિયાણાના હિસારમાંથી બૃજેન્દ્ર સિંહને ટિકીટ આપી છે. આપને જણાવી દઈએ કે, બૃજેન્દ્ર સિંહ કેન્દ્રીય પ્રધાન બીરેન્દ્ર સિંહના પુત્ર છે.

author img

By

Published : Apr 14, 2019, 2:40 PM IST

Updated : Apr 14, 2019, 3:02 PM IST

bjp

ભાજપે આ નવી યાદીમાં હરિયાણાના હિસારમાં બૃજેન્દ્ર સિંહ, રોહતકમાં અરવિંદ શર્માને ટિકીટ આપી છે. તો મધ્યપ્રદેશમાં ખજૂરાહોમાં બિષ્ણુ દત્ત શર્મા, રતલામમાં જીએસ દામોર, ધારમાં છત્તર સિંહ દરબારને ટિકીટ આપી છે. રાજસ્થાનના દૌસામાં જસકૌર મીણાને ટિકીટ આપી છે. ભાજપે હરિયાણામાં હિસારમાં કેન્દ્રીય પ્રધાન ચૌધરી બિરેન્દ્ર સિંહના પુત્ર બૃજેન્દ્ર સિંહને ટિકીટ આપી છે.

  • BJP releases 20th list of 6 candidates in Haryana, MP and Rajasthan for #LokSabhaElections2019 . Union Minister Chaudhary Birender Singh's son Brijendra Singh to contest from Hisar (Haryana). One candidate for by-election to Uluberia Purba assembly constituency (WB) also named. pic.twitter.com/LliLITOxHd

    — ANI (@ANI) April 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:Body:

ભાજપે જાહેર કરી 6 ઉમેદવારોની યાદી, કેન્દ્રીય મંત્રીના પુત્રને ટિકીટ આપી

નવી દિલ્હી: લોકસભા 2019ની ચૂંટણી માટે ભાજપે 6 ઉમેદવારોની એક અન્ય યાદી જાહેર કરી દીધી છે. ભાજપે આ 20મી યાદીમાં હરિયાણાના હિસારમાંથી બૃજેન્દ્ર સિંહને ટિકીટ આપી છે. આપને જણાવી દઈએ કે, બૃજેન્દ્ર સિંહ કેન્દ્રીય પ્રધાન બીરેન્દ્ર સિંહના પુત્ર છે.

ભાજપે આ નવી યાદીમાં હરિયાણાના હિસારમાં બૃજેન્દ્ર સિંહ, રોહતકમાં અરવિંદ શર્માને ટિકીટ આપી છે. તો મધ્યપ્રદેશમાં ખજૂરાહોમાં બિષ્ણુ દત્ત શર્મા, રતલામમાં જીએસ દામોર, ધારમાં છત્તર સિંહ દરબારને ટિકીટ આપી છે. રાજસ્થાનના દૌસામાં જસકૌર મીણાને ટિકીટ આપી છે. ભાજપે હરિયાણામાં હિસારમાં કેન્દ્રીય પ્રધાન ચૌધરી બિરેન્દ્ર સિંહના પુત્ર બૃજેન્દ્ર સિંહને ટિકીટ આપી છે.

Conclusion:
Last Updated : Apr 14, 2019, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.