ETV Bharat / bharat

ભાજપ પોતાના નેતાઓને છોડીને કોંગ્રેસના નેતાઓના નામે મત માગે છે: મહેશ જોશી - જયપુર તાજા સમાચાર

સરકારના ચીફ દડંક મહેશ જોશીએ કહ્યું કે, ભારત અને કોંગ્રેસ એક જ સિક્કાની બે બાજુ છે. કોંગ્રેસ વિના, કોઈ સ્વતંત્ર ભારત અથવા આઝાદીની લડતની કલ્પના કરી શકતું નથી. તે ભાજપ હોય કે, અન્ય કોઈ પાર્ટી, તેમના રાજનીતી કરવાનો આધાર કોંગ્રેસ છે. મહેશ જોશી રવિવારે પૂર્વ વડા પ્રધાન નરસિંહરાવની જન્મજયંતિ પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે પીસીસી આવ્યા હતા.જોશીએ કહ્યું કે, આજે દેશમાં જે પણ પ્રગતિ છે, તે કોંગ્રેસ અને તેના નેતાઓના કારણ જ છે. આગળ પણ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો આમ જ સમર્પણની ભાવનાથી કામ કરવાનું ચાલુ રાખશે.

ભાજપ પોતાના નેતાઓને છોડીને કોંગ્રેસના નેતાઓના નામે મત માગે છે: મહેશ જોશી

author img

By

Published : Jun 28, 2020, 5:46 PM IST

જયપુરઃ સરકારના ચીફ દડંક મહેશ જોશીએ કહ્યું કે, ભારત અને કોંગ્રેસ એક જ સિક્કાની બે બાજુ છે. કોંગ્રેસ વિના, કોઈ સ્વતંત્ર ભારત અથવા આઝાદીની લડતની કલ્પના કરી શકતું નથી. તે ભાજપ હોય કે અન્ય કોઈ પાર્ટી, તેમના રાજનીતી કરવાનો આધાર કોંગ્રેસ છે. મહેશ જોશી રવિવારે પૂર્વ વડા પ્રધાન નરસિંહરાવની જન્મજયંતિ પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે પીસીસી આવ્યા હતા. તેમણે તેલંગાણા સરકાર દ્વારા અખબારોમાં અપાયેલા પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવની જાહેરાત વિશે વાત કરી હતી. જોશીએ કહ્યું હતું કે, ભાજપ પોતાના નેતાઓને છોડીને કોંગ્રેસના નેતાઓના નામે મત માગે છે.

  • જોશીએ કહ્યું હતું કે, ભાજપ પોતાના નેતાઓને છોડીને કોંગ્રેસના નેતાઓના નામે મત માગે છે
  • મહેશ જોશીએ કહ્યું કે, કોંગ્રેસે 70 વર્ષમાં જે કર્યું છે, તે આજે એક તાકાત તરીકે ઉભરી આવ્યું છે

મહેશ જોશીએ કહ્યું કે, આજે ભાજપ સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ અને નરસિંહ રાવના નામે મત માગે છે અને ત્રણેય કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ અને ઇતિહાસ વિના ભારતની સ્વતંત્રતા લડતની કલ્પના કરી શકાય નહીં.

કેન્દ્રની ભાજપ સરકાર પર કરતા મહેશ જોશીએ કહ્યું હતું કે, આજે જે રીતે રાજકારણ થઈ રહ્યું છે, તેમની સિદ્ધિના નામે કોઈ મત માગતો નથી. નરેન્દ્ર મોદી પોતે તેમની સિદ્ધિ પર મત માગતા નથી, તેઓ કોંગ્રેસના નેતાઓના નામે મત માગે છે, તેમણે મતોનું ધ્રુવીકરણ કરી દીધું છે.

આજે જે કંઈ ભારતમાં છે, તે કોંગ્રેસનો પાયો છે, કોંગ્રેસે 70 વર્ષમાં જે કર્યું છે, તે આજે એક તાકાત તરીકે ઉભરી આવ્યું છે. એક સમય હતો જ્યારે ભારતમાં ખીલી બનાવવામાં આવતી નહોતી અને આજે એવી કોઈ વસ્તુ નથી જે આપણા દેશમાં બનાવવામાં આવતી ન હોય. મહેશ જોશીએ કહ્યું કે, તે તેલંગણાની સરકાર હોય કે, અન્ય કોઈ સરકાર, તેમણે કોંગ્રેસનો ઉપયોગ કરવો જ પડશે.

મહેશ જોશીએ કહ્યું કે, પક્ષોએ તેમના નેતાઓના નામે મત માગવા જોઈએ પરંતુ ભાજપ તેમ કરી રહ્યું નથી. ભાજપે અટલ બિહારી વાજપેયી, શ્યામ પ્રસાદ મુખર્જી અને દીન દયાળ ઉપાધ્યાયના નામે મત માગવા જોઈએ, પરંતુ તેઓ યોજનાઓમાં તેમનું નામ લે છે, પરંતુ તેઓ તેમના નામે મત માગતા નથી. તે ફક્ત કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓના નામે મત માગે છે.

જોશીએ કહ્યું કે, આજે દેશમાં જે પણ પ્રગતિ છે, તે કોંગ્રેસ અને તેના નેતાઓના કારણ જ છે. આગળ પણ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સમર્પણની ભાવનાથી કામ કરવાનું ચાલુ રાખશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.