ETV Bharat / bharat

એર ઈન્ડિયાના ખાનગીકરણ મુદ્દે સરકારની મંજૂરી, સ્વામીની કોર્ટ જવાની ચેતવણી

કેન્દ્ર સરકારની એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાને ખાનગીકરણ કરવાની યોજનાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્ય સ્વામીએ નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે તેમણે એર ઈન્ડિયના ખાનગીકરણને લઈ કોર્ટ સુધી પહોંચવાની ચેતવણી આપી છે.

bjp
bjp
author img

By

Published : Jan 27, 2020, 11:52 AM IST

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાનો 100 હિસ્સો વેચવાની જાહેરાત કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સરકારનો એર ઈન્ડિયા વેચવાના નિર્ણય સાથે સહમત નથી. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રાજનીતિક અને કાનૂની અડચણો પેદા થઈ શકે છે.

સુબ્રમણ્યમ સ્વામીએ આ નિર્ણયની આલોચના કરી છે. તેમજ તેમણે કહ્યું હતું કે આ મુદ્દે હાલ સંસદિય પેનલ દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે સરકરાની આ નિર્ણય પર એર ઈન્ડિયા વિનિવેશ સમિતિ દ્વારા પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. જે સમિતિના પણ એક સભ્ય છે.

સુબ્રમણ્યમ સ્વામીએ ચેતવણી આપતાં કહ્યું કે, જો સરકાર આ મુદ્દ આગળ વધશે તો તે અદાલત સુધી પણ પહોંચશે. એર ઇન્ડિયાના ખાનગીકરણનો વિરોધ કરનાર સ્વામીએ અગાઉ એર ઈન્ડિયાના શેરના 49 ટકા શેરોને સ્ટોક એક્સ્ચેંજ પર સૂચિબદ્ધ કરવાનું સૂચન કર્યું હતું, જ્યારે ખાનગી કંપનીને તેનો સંપૂર્ણ હિસ્સો વેચવાનો વિકલ્પ 51 ટકા હિસ્સો સરકાર પાસે છે.

મહત્વનું છે કે, સરકારે એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે તે સંભવિત ખરીદદાર સાથે ડિલ કરવા પણ તૈયાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.