ચૂંટણી કમિશને બાયોપિક PM Narendra Modiની રિલીઝ પર ચૂંટણીના છેલ્લા દિવસ સુધી બેન્ડ કરી દીધી છે. ચૂંટણી કમીશને જણાવ્યું કે કોઇ પણ રાજકીય પાર્ટી સાથે જોડાયેલી વ્યક્તી ઉદેશ્યને પૂરા કરનારી અને ચૂંટણી પર અસર પાડનારી બાયોપિકને સ્ક્રીન પર રિલિઝ કરવામાં આવશે નહીં.
ચૂંટણી પંચે બુધવારના આદેશમાં જણાવ્યું કે બાયોપિક Pm Narendra Modi, NTR Laxmi અને Udyama Simhamને ચૂંટણી સુધી બેન્ડ કરી છે.