ETV Bharat / bharat

બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશ્નરે CAB સચિવ સાથે મુલાકાત કરી - latest news of bangladesh

કોલકત્તા: ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશ્નર તૌફિક હસન અને અન્ય અધિકારીઓની 13 સભ્યોની સ્પેશિયલ સિક્યુરિટી એડવાન્સ ટીમે બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ના સચિવ અવિશેક ડાલમિયા, સંયુક્ત સચિવ દેબબ્રત દાસ અને વાઇસ ચેરમેન નરેશ ઓઝા અને અન્ય અધિકારીઓએ ઈડન સ્ટેડિયમની મુલાકાત કરી હતી.

બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશ્નર CAB સચિવ સાથે મુલાકાત કરી
author img

By

Published : Nov 17, 2019, 8:13 AM IST

આ બેઠકનો મુખ્ય એજન્ડા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના કોલકાતા પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અંગેની માહિતી મેળવવાનો હતો.

શેખ હસીના 22 થી 26 નવેમ્બર દરમિયાન ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં ભાગ લેશે.

ટેસ્ટ મેચના પ્રથમ દિવસે હસીના અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી એક સાથે ઈડન ગાર્ડનમાં મેચનો આનંદ લેશે.

આ બંનેની સાથે ભારતના ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના અધ્યક્ષ નજમૂલ હસન પણ રહેશે.

Intro:Body:

બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર CAB સચિવ સાથે મુલાકાત કરી

કોલકતા : ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર તૌફિક હસન અને અન્ય અધિકારીઓની 13 સભ્યોની સ્પેશ્યલ સિક્યુરિટી એડવાન્સ ટીમે બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB) ના સચિવ અવિશેક ડાલમિયા, સંયુક્ત સચિવ દેબબ્રત દાસ અને વાઇસ ચેરમેન નરેશ ઓઝા અને અન્ય અધિકારીઓએ ઈડન સ્ટેડિયમની મુલાકાત કરી હતી.

આ બેઠકનો મુખ્ય એજન્ડા બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાના કોલકાતા પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અંગેની માહિતી મેળવવાનો હતો.

શેખ હસીના 22 થી 26 નવેમ્બર દરમિયાન ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં ભાગ લેશે.

ટેસ્ટ મેચના પ્રથમ દિવસે હસીના અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી એક સાથે ઈડન ગાર્ડનમાં મેચનો આનંદ લેશે.

આ બંનેની સાથે ભારતના ક્રિકેટ બોર્ડ (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના અધ્યક્ષ નજમૂલ હસન પણ રહેશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.