ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

author img

By

Published : Nov 9, 2019, 4:27 AM IST

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology predictions of 9 november 2019

મેષ: આપનો આજનો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. તન અને મનની સ્‍વસ્‍થતાથી આજે આપ તમામ કાર્યો કરશો. પરિણામે કામ કરવામાં ઉત્‍સાહ અને ઉર્જા બંનેનો અનુભવ કરશો. આજે આર્થિક ફાયદો થવાના યોગ છે. પરિવારમાં સભ્‍યો સાથે આનંદથી સમય વીતાવો. માતાથી લાભ થવાનો સંકેત મળી રહ્યો છે. મિત્રો તથા સગાંસ્‍નેહીઓના મિલનથી ઘરના વાતાવરણમાં પ્રફુલ્લિતતા છવાયેલી રહેશે.

વૃષભ: આજનો દિવસ આપના માટે સંભાળીને ચાલવા જેવો છે. આજે આપનું મન વિવિધ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. આપે સ્‍વાસ્‍થ્‍યની પણ વિશેષ કાળજી લેવી પડશે. આંખોમાં કોઇક તકલીફ ઉભી થઈ શકે છે. કોઈક બાબતે સ્‍નેહીજનો, પરિવારના સભ્‍યો તરફથી ઘરમાં વિરોધનો સામનો કરવો પડશે. આજે આપના આદરેલાં કાર્યો અધૂરાં રહે. ખર્ચનું પ્રમાણ વધશે. વધારે પરિશ્રમ કરો પરંતુ સફળતા તમારા ધારણ કરતા ઓછી મળે. અકસ્‍માતથી બચવા વાહન ધીમે ચલાવજો.

મિથુન: આપનો આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો દિવસ છે. અપરિણિતો માટે યોગ્‍ય જીવનસાથી મળવાનો યોગ છે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહેશે. મિત્રો તરફથી લાભ મળે. પરિવારમાં પુત્ર અને પત્‍ની તરફથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે. સ્‍ત્રી મિત્રોથી લાભ મળે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. નોકરી- ધંધામાં લાભ થાય અને આવકમાં વૃદ્ધિ થાય. સ્‍ત્રી સુખ ઉત્તમ મળે.

કર્ક: આજે આપના માટે અનુકૂળતાભર્યો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. આપનું દરેક કાર્ય આજે સરળતાપૂર્વક પાર પડે. નોકરીમાં ઉપરી અધિકારીઓ ખુશ રહેશે. બઢતી મળવાના યોગ છે. ઉપરી અધિકારીઓ સાથે મહત્ત્વની બાબતે ચર્ચાવિચારણા થાય. કુટુંબના સભ્‍યો સાથે નિખાલસતાપૂર્વક ચર્ચાવિચારણા થાય. ગૃહસજાવટમાં રસ લઇ કંઇક નવું કરશો. ઓફિસના કામકાજ અર્થે બહારગામ જવાનું થાય. માતા સાથેના સંબંધો સારા રહે. સરકાર તરફથી લાભ મળે. આરોગ્‍ય સારું રહે.

સિંહ: આપને તબિયતની બાબતમાં વિશેષ કાળજી લેવાની ચેતવણી આપવામાં આવે છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો પડે. આજે વર્તન અને કાર્યશૈલીમાં શાંતિ તેમજ ધીરજ રાખવી જેથી તમારું કામ બગડે નહીં અને વાણીની કુટતાના કારણે કારણે કોઈની સાથે સંબંધો પણ બગડે નહીં. બહારનું ખાવાપીવાથી તબિયત બગડે. આપના મન પર નકારાત્‍મક વિચારો દૂર કરીને મન પ્રફુલ્લિત થાય તેવા પ્રયાસો વધારવા. આ સમયે આધ્યાત્મિકતાનો સહારો મનને હળવાશ આપશે.

કન્યા: સામાજિક અને જાહેરક્ષેત્રે લાભ સાથે ખ્‍યાતિ મેળવશો. સ્‍ત્રી વર્ગથી વિશેષ લાભ થશે. દાંપત્‍યજીવનમાં પરમસુખની પળોનો અનુભવ થશે. નવા વસ્‍ત્રાલંકારની ખરીદી કરો તથા પહેરવાનો પ્રસંગ આવે. વિજાતીય પાત્રો સાથે ઓળખાણ થાય, મૈત્રી બંધાય. ભાગીદારી માટે અનુકૂળ સમય હોવાનું જણાઈ રહ્યું છે. પ્રવાસ- પર્યટનની શક્યતા રહે.

તુલા: આજે નોકરિયાત વર્ગ માટે ખૂબ લાભકારી દિવસ છે. નોકરિયાત વર્ગને તેમના કામમાં યશ અને સફળતા મળે. કુટુંબનું વાતાવરણ સુમળભર્યું રહે. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળે. ઓફિસમાં સહકર્મારીઓનો સકાર મળે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્‍ય સારું રહે. મનની પ્રસન્‍નતા પણ જળવાશે.

વૃશ્ચિક: આજે આપને વાદવિવાદમાં ન પડવાની સલાહ છે. સંતાનોની બાબતોમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. વિદ્યાર્થીઓને વિદ્યાભયાસમાં સફળતા મળે. શેરસટ્ટામાં સાહસ ન કરવાની સલાહ આપવામાં આવે છે. યાત્રા- પ્રવાસ મોકૂફ રાખવા. ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સમય સારો છે. આપને ખંતપૂર્વક કામ કરવાથી સફળતા મળશે.

ધન: આજે આપનો આંશિક માનસિક ઉદાસિનતા રહેશે માટે મન પ્રફુલ્લિત થાય તેવા કાર્યોમાં પહેલાથી જ ધ્યાન આપવાની સલાહ છે. શરીર અને મનમાં તાજગી તથા સ્‍ફૂ‍ર્તિ ઓછી રહેશે. ઘરમાં વાતાવરણ થોડુ ડહોલાયેલું રહેવાથી સૌહાર્દ જાળવી રાખવા માટે વિશેષ પ્રયાસો કરવા પડશે. પરિવારજનો સાથે વાતચીતમાં સૌમ્ય રહેવું જેથી તમારી વાણીના કારણે બીજાને મનદુઃખ ના થાય. જાહેરમાં આપનું માનભંગ થાય તેવા કાર્યોથી દૂર રહેવું. ધનખર્ચના યોગ જણાઈ રહ્યા છે. જમીન- વાહન વગેરેના દસ્‍તાવેજો સાવચેતીપૂર્વક કરવા. માતાની તબિયતની કાળજી લેવી પડશે.

મકર: આપનો આજનો સમગ્ર દિવસ સુખમય પસાર થશે. અનુકૂળ પરિસ્‍િથતિ સર્જાતા આપનું દરેક કાર્ય આજે સરળતાથી પાર પાડી શકશો. મનમાં પ્રસન્‍નતા રહેશે. વેપાર ધંધામાં આર્થિક લાભ મેળવી શકો. ભાગીદારીમાં ફાયદો થશે. ભાઇબહેનો સાથે સારી રીતે સમય પસાર કરશો. કોઇ નવું કાસ્‍ય આજે શરૂ કરી શકો છો. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં સફળતા મળે. મિત્રો સ્‍વજનોની મુલાકાતથી કુટુંબમાં ખુશાલીનું વાતાવરણ રહેશે.
કુંભ: આજે વધુ પડતા વિચારોમાં અટવાયેલા રહેવાના બદલે દરેક બાબતને વ્યવહારું અભિગમથી જોવાની સલાહ છે. આમ કરવાથી તમે કોઇ બાબતે ચોક્કસ નિર્ણય પર સરળતાથી આવી શકો છો. બિનજરૂરી ખર્ચથી સંભાળવું પડશે. આજે વાણી પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. પરિવારના સભ્‍યો સાથે ખટરાગ ટાળવા માટે તમારી વાણીમાં મીઠાશ રાખવી. વિદ્યાર્થીઓ માટે સમય થોડી મહેનત માંગી લે તેવો છે. કામમાં ઈચ્છિત સફળતા માટે પણ પરિશ્રમ વધારવો પડશે.

મીન: આજે આપને ખર્ચ પર કાબુ રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ ક્રોધ અને જીભ પર સંયમ રાખવો જરૂરી બની રહે છે, નહીં તો કોઇક સાથે તકરાર અને મનદુ:ખ થવાની સંભાવના છે. નાણાંકીય બાબત કે લેવડદેવડમાં સાવધાનીપૂર્વક રહેવું. શરીર તથા મનનું સ્‍વાસ્‍થ્‍ય મધ્‍યમ રહે. પરિવારજનો સાથે ખટરાગ થાય. નકારાત્‍મક વિચારોને મનમાં ન આવવા દેશો. ખાનપાન પર સંયમ રાખવો.

Intro:Body:

astrology predictions of 9 november 2019

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

9/11/2019, શનિવાર

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ, મેષ રાશિનું રાશિફળ, મિથુન  રાશિનું રાશિફળ, કન્યા,  શનિવારની રાશિ,today astrology,today astrology news,today astrology,Your Daily Horoscope,Daily Horoscope news,Horoscope news,Horoscope of Aries Today news,Horoscope of Taurus Today news,  Horoscope of Gemini Today news,Horoscope of Cancer Today news, Horoscope of Leo Today news,Horoscope of Virgo Today news,Horoscope of Libra Today news,Horoscope of Scorpio Today news,Horoscope of Sagittarius  Today news,  Horoscope of Capricorn  Today news,Horoscope of Aquarius

મેષ: આપનો આજનો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. તન અને મનની સ્‍વસ્‍થતાથી આજે આપ તમામ કાર્યો કરશો. પરિણામે કામ કરવામાં ઉત્‍સાહ અને ઉર્જા બંનેનો અનુભવ કરશો. આજે આર્થિક ફાયદો થવાના યોગ છે. પરિવારમાં સભ્‍યો સાથે આનંદથી સમય વીતાવો. માતાથી લાભ થવાનો સંકેત મળી રહ્યો છે. મિત્રો તથા સગાંસ્‍નેહીઓના મિલનથી ઘરના વાતાવરણમાં પ્રફુલ્લિતતા છવાયેલી રહેશે.                                                                                            

વૃષભ: આજનો દિવસ આપના માટે સંભાળીને ચાલવા જેવો છે. આજે આપનું મન વિવિધ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. આપે સ્‍વાસ્‍થ્‍યની પણ વિશેષ કાળજી લેવી પડશે. આંખોમાં કોઇક તકલીફ ઉભી થઈ શકે છે. કોઈક બાબતે સ્‍નેહીજનો, પરિવારના સભ્‍યો તરફથી ઘરમાં વિરોધનો સામનો કરવો પડશે. આજે આપના આદરેલાં કાર્યો અધૂરાં રહે. ખર્ચનું પ્રમાણ વધશે. વધારે પરિશ્રમ કરો પરંતુ સફળતા તમારા ધારણ કરતા ઓછી મળે. અકસ્‍માતથી બચવા વાહન ધીમે ચલાવજો.                                                                        મિથુન: આપનો આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો દિવસ છે. અપરિણિતો માટે યોગ્‍ય જીવનસાથી મળવાનો યોગ છે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહેશે. મિત્રો તરફથી લાભ મળે. પરિવારમાં પુત્ર અને પત્‍ની તરફથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે. સ્‍ત્રી મિત્રોથી લાભ મળે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. નોકરી- ધંધામાં લાભ થાય અને આવકમાં વૃદ્ધિ થાય. સ્‍ત્રી સુખ ઉત્તમ મળે.                                                                                            

કર્ક: આજે આપના માટે અનુકૂળતાભર્યો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. આપનું દરેક કાર્ય આજે સરળતાપૂર્વક પાર પડે. નોકરીમાં ઉપરી અધિકારીઓ ખુશ રહેશે. બઢતી મળવાના યોગ છે. ઉપરી અધિકારીઓ સાથે મહત્ત્વની બાબતે ચર્ચાવિચારણા થાય. કુટુંબના સભ્‍યો સાથે નિખાલસતાપૂર્વક ચર્ચાવિચારણા થાય. ગૃહસજાવટમાં રસ લઇ કંઇક નવું કરશો. ઓફિસના કામકાજ અર્થે બહારગામ જવાનું થાય. માતા સાથેના સંબંધો સારા રહે. સરકાર તરફથી લાભ મળે. આરોગ્‍ય સારું રહે.                                                                        

સિંહ: આપને તબિયતની બાબતમાં વિશેષ કાળજી લેવાની ચેતવણી આપવામાં આવે છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો પડે. આજે વર્તન અને કાર્યશૈલીમાં શાંતિ તેમજ ધીરજ રાખવી જેથી તમારું કામ બગડે નહીં અને વાણીની કુટતાના કારણે કારણે કોઈની સાથે સંબંધો પણ બગડે નહીં. બહારનું ખાવાપીવાથી તબિયત બગડે. આપના મન પર નકારાત્‍મક વિચારો દૂર કરીને મન પ્રફુલ્લિત થાય તેવા પ્રયાસો વધારવા. આ સમયે આધ્યાત્મિકતાનો સહારો મનને હળવાશ આપશે.                                        

કન્યા: સામાજિક અને જાહેરક્ષેત્રે લાભ સાથે ખ્‍યાતિ મેળવશો. સ્‍ત્રી વર્ગથી વિશેષ લાભ થશે. દાંપત્‍યજીવનમાં પરમસુખની પળોનો અનુભવ થશે. નવા વસ્‍ત્રાલંકારની ખરીદી કરો તથા પહેરવાનો પ્રસંગ આવે. વિજાતીય પાત્રો સાથે ઓળખાણ થાય, મૈત્રી બંધાય. ભાગીદારી માટે અનુકૂળ સમય હોવાનું જણાઈ રહ્યું છે. પ્રવાસ- પર્યટનની શક્યતા રહે.                                        

તુલા: આજે નોકરિયાત વર્ગ માટે ખૂબ લાભકારી દિવસ છે. નોકરિયાત વર્ગને તેમના કામમાં યશ અને સફળતા મળે. કુટુંબનું વાતાવરણ સુમળભર્યું રહે. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળે. ઓફિસમાં સહકર્મારીઓનો સકાર મળે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્‍ય સારું રહે. મનની પ્રસન્‍નતા પણ જળવાશે.                                        

વૃશ્ચિક: આજે આપને વાદવિવાદમાં ન પડવાની સલાહ છે. સંતાનોની બાબતોમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. વિદ્યાર્થીઓને વિદ્યાભયાસમાં સફળતા મળે. શેરસટ્ટામાં સાહસ ન કરવાની સલાહ આપવામાં આવે છે. યાત્રા- પ્રવાસ મોકૂફ રાખવા. ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સમય સારો છે. આપને ખંતપૂર્વક કામ કરવાથી સફળતા મળશે.                                        

ધન: આજે આપનો આંશિક માનસિક ઉદાસિનતા રહેશે માટે મન પ્રફુલ્લિત થાય તેવા કાર્યોમાં પહેલાથી જ ધ્યાન આપવાની સલાહ છે. શરીર અને મનમાં તાજગી તથા સ્‍ફૂ‍ર્તિ ઓછી રહેશે. ઘરમાં વાતાવરણ થોડુ ડહોલાયેલું રહેવાથી સૌહાર્દ જાળવી રાખવા માટે વિશેષ પ્રયાસો કરવા પડશે. પરિવારજનો સાથે વાતચીતમાં સૌમ્ય રહેવું જેથી તમારી વાણીના કારણે બીજાને મનદુઃખ ના થાય. જાહેરમાં આપનું માનભંગ થાય તેવા કાર્યોથી દૂર રહેવું. ધનખર્ચના યોગ જણાઈ રહ્યા છે. જમીન- વાહન વગેરેના દસ્‍તાવેજો સાવચેતીપૂર્વક કરવા. માતાની તબિયતની કાળજી લેવી પડશે.                                                                                            

મકર: આપનો આજનો સમગ્ર દિવસ સુખમય પસાર થશે. અનુકૂળ પરિસ્‍િથતિ સર્જાતા આપનું દરેક કાર્ય આજે સરળતાથી પાર પાડી શકશો. મનમાં પ્રસન્‍નતા રહેશે. વેપાર ધંધામાં આર્થિક લાભ મેળવી શકો. ભાગીદારીમાં ફાયદો થશે. ભાઇબહેનો સાથે સારી રીતે સમય પસાર કરશો. કોઇ નવું કાસ્‍ય આજે શરૂ કરી શકો છો. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં સફળતા મળે. મિત્રો સ્‍વજનોની મુલાકાતથી કુટુંબમાં ખુશાલીનું વાતાવરણ રહેશે.                                                                                            

કુંભ: આજે વધુ પડતા વિચારોમાં અટવાયેલા રહેવાના બદલે દરેક બાબતને વ્યવહારું અભિગમથી જોવાની સલાહ છે. આમ કરવાથી તમે કોઇ બાબતે ચોક્કસ નિર્ણય પર સરળતાથી આવી શકો છો. બિનજરૂરી ખર્ચથી સંભાળવું પડશે. આજે વાણી પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. પરિવારના સભ્‍યો સાથે ખટરાગ ટાળવા માટે તમારી વાણીમાં મીઠાશ રાખવી. વિદ્યાર્થીઓ માટે સમય થોડી મહેનત માંગી લે તેવો છે. કામમાં ઈચ્છિત સફળતા માટે પણ પરિશ્રમ વધારવો પડશે.        

મીન: આજે આપને ખર્ચ પર કાબુ રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ ક્રોધ અને જીભ પર સંયમ રાખવો જરૂરી બની રહે છે, નહીં તો કોઇક સાથે તકરાર અને મનદુ:ખ થવાની સંભાવના છે. નાણાંકીય બાબત કે લેવડદેવડમાં સાવધાનીપૂર્વક રહેવું. શરીર તથા મનનું સ્‍વાસ્‍થ્‍ય મધ્‍યમ રહે. પરિવારજનો સાથે ખટરાગ થાય. નકારાત્‍મક વિચારોને મનમાં ન આવવા દેશો. ખાનપાન પર સંયમ રાખવો.                                                                                    

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.